Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈને જયેશ રાદડિયાએ આપ્યા મોટા સંકેત.. - GUJJUFAN

નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈને જયેશ રાદડિયાએ આપ્યા મોટા સંકેત..

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક પહેલા જયેશ રાદડિયા નિવેદન આપ્યું છે.તેમણે જણાવ્યું કે સમાજની બેઠકમાં પણ એક પણ રાજકીય નેતાઓ આવવાના આવવાના નથી અને રાજકારણને લગતી કોઇપણ વાત કરવામાં નહીં આવે. આ બેઠક ટ્રસ્ટી પૂરતી છે અને સમાજની અંદર કે રાજકારણ ન થવું જોઈએ.

જયેશ રાદડિયા નરેશ પટેલ અંગે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાઉ એના દુશ્મનો વ્યક્તિગત ને જે આજે મળનારી બેઠકમાં નાથદ્વાર મથુરા દ્વારકા અને સોમનાથ સમાજમાં લેખાજોખા રજૂ કરવામાં આવશે.

આજે રાજકોટ ખાતે લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ ની બેઠક મળશે. બે વર્ષ બાદ લેવા પટેલ સમાજ ની બેઠક મળવાની છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે બેઠકમાં હાજરી આપશે.

લેઉવા પટેલ સમાજની બેઠક પર સૌની નજર છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ પણ આ બેઠકમાં હાજરી આપશે. આજે રાજકોટ ખાતે પટેલ સમાજની ટ્રસ્ટ બેઠક મળવા જઇ રહી છે.

આ બેઠકમાં પૂર્વ મંત્રી અને લેવાય સમાજના પ્રમુખ જયેશ રાદડિયા અધ્યક્ષ સ્થાને મળવા જઈ રહી છે. બે વર્ષ બાદ લેવા પટેલ સમાજ ટ્રસ્ટ ની બેઠક મળશે. આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પણ હાજરી આપશે.

બેઠકમાં આ મુદ્દાને લઈને ચર્ચા થશે તેના પર સૌની નજર છે. તમને જણાવી દઈએ કે, જયેશ રાદડિયા પર ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકવામાં આવ્યા છે.

ત્યારે આ બેઠકમાં ચર્ચાનો વિષય શું રહેશે તેના ઉપર સૌની નજર છે. એ મહત્વનું છે કે, સરકારી જગતના જયેશ રાદડીયાને અત્યારે કેટલાક વિવાદોને લઈને નિશાન બનાવાયા છે. ત્યારે સમાજની આ બેઠકમાં ખૂબ જ મહત્વની ગણાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *