Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટો ઝટકો / પેટ્રોલ-ડીઝલના ભાવમાં 138 દિવસ પછી થયો મોટો વધારો, જાણો તમારા શહેર નો ભાવ - GUJJUFAN

મોટો ઝટકો / પેટ્રોલ-ડીઝલના ભાવમાં 138 દિવસ પછી થયો મોટો વધારો, જાણો તમારા શહેર નો ભાવ

મોંઘવારીનો વધુ એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો શરૂ થયા છે. ગુજરાતની જનતા તારીખ 22 માર્ચ જોરદાર ઝટકો લાગવાનું છે. મોંઘવારીના માર માં પિસાતી જનતાને વધુ એક મોટો ઝટકો લાગવાનો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નાખવામાં આવશે. ગુજરાત ના જણાવ્યા અનુસાર પેટ્રોલ પ્રતિ લીટર 79 પૈસાનો વધારો થશે, અને ડીઝલમાં પ્રતિલીટર 85 પૈસાનો વધારો થશે.

આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના જથ્થાબંધ ખરીદી કરતા લોકોને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ વેચાણ પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ ખરીદી કરનાર લોકો તેલ કંપનીઓએ આ ખરીદી કરનાર લોકોને પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયા સુધી વધારી કરી દીધા છે.

હકીકતમાં આ જથ્થાબંધ ખરીદાર લોકો હોય જે તેલ કંપનીઓના ટેન્કર ભરી ભરીને તેને ખરીદે છે એમ સમજે કે કોઈ ફેક્ટરી માલિક તેલ કંપનીઓ પાસેથી ટેન્કર ભરીને તેલ ખરીદે છે. છૂટક ભાવ સ્થિર છે એક તરફ જથ્થાબંધ તેલના ભાવમાં વધારો થયો છે.

તો બીજી તરફ છૂટક તેલના ભાવમાં 135 દિવસથી છે બંધ ભાવ વધારા થવા પાછળ વચ્ચેના વિવાદો અને જવાબદાર માનવામાં આવે છે. હાલમાં જથ્થાબંધ ખરીદદારો માટે તેલ ના રેટ 25 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગયા છે.

જો તમે ઓપરેટીંગ ખર્ચ કરશો તો 27 ટકા આસપાસ જશે. એક સૂત્રોના જણાવ્યા અનુસાર તેની સીધી અસર સામાન્ય લોકો પર જોવા મળશે. જો કોઈ ફેક્ટરી ઓઇલ કંપની પાસેથી મોંઘા ભાવે ટેન્કર ખરીદે છે તો તેના માલમાં ઉમેરો થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *