ગાંધી પરિવારથી નજીક હોવા છતાં હાઈ કમાન્ડે કેપ્ટન અમરિંદર અને સત્તા પરથી દૂર કરવામાં બહુ વિચાર્યું ન હતું. આના પરથી સ્પષ્ટ છે કે સીએમ ગેહલોત ની ખુશી પણ સંકટથી ઘેરાઈને શકે છે. અચાનક જ સચિન પાયલોટ આજે રાહુલ ગાંધી ને મળવા દિલ્હી પહોંચ્યા હતા. પાયલટ રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે પ્રિયંકા અને સચિન પાયલટ ને મળવા રાહુલ ઘરે પહોંચ્યા હતા.
સાથે રાજસ્થાનમાં પરિવર્તનની ચર્ચાએ જોર પકડયું છે. ગાંધી પરિવાર ની નજીક હોવા છતાં હાઈ કમાન્ડે કેપ્ટન અમરિંદર સિંહ સત્તા પરથી દૂર કરવામાં બહુ વિચાર્યું ન હતું.
આ સ્પષ્ટ છે કે, સીએમ ગેહેલોત ની ખુશી પણ સંકટમાં છે. હવે સચિન પાયલોટ ની રાહુલ ગાંધી સાથેની મુલાકાત કેટલાક મોટા રાજકીય પરિવર્તન તરફ ઇશારો કરી રહી છે.
કોંગ્રેસ જે રીતે અમરિંદર પાસેથી પંજાબની કુર્સી છીનવી અને એમને દલિત તેવી જ રીતે રાજસ્થાનમાં બ્રહ્માંડ રમી શકાય છે. આમ પણ હવે કોંગ્રેસ ને બચાવવા નવા જોગી નો સહારો લેવો કોંગ્રેસ માટે પણ ખૂબ જ જરૂરી છે.
યુવા ચહેરાઓને જ્ઞાતિના સમીકરણો હેઠળ આગળ કરી મજબૂત વોટબેંક ઉભી કરવા કોંગ્રસ વિચારી રહી હોય તેવું લાગી રહ્યું છે. એમાં સીએમ ગાહેલોત ભોગ દેવાનો વારો આવી ગયો છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતની ખુરશી ખતરામાં ? સચિન પાયલોટે રાહુલ અને પ્રિયંકા સાથે બંધબારણે કલાક બેઠક કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!