સૌથી મોટા સમાચાર / નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઈને આવ્યા સમાચાર, આજે થશે આ મોટી જાહેરાત

નરેશ પટેલ ની ચર્ચાઓ પર આજે બ્રેક લાગી શકે છે, રાજકીય પ્રવેશ અંગે નરેશ પટેલ આજે મોટી જાહેરાત કરશે, તેવું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ સાથે તેઓએ બેઠક કરી છે. લાંબા સમયથી પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ રાજકીય પ્રવેશ કરશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે, અને આ ચર્ચાનો અંત આજે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નરેશ પટેલ આજે રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે અંગે જાહેરાત કરી શકે છે. આ ચર્ચા વચ્ચે નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે પણ બેઠક કરી ચૂક્યા છે.

ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે નરેશ પટેલ કયા પક્ષમાં જોડાયા છે, અને જોડાશે કે નહીં તે અંગે પણ આજે સ્પષ્ટતા થઇ જશે.

નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે સૂચક નિવેદન આપ્યું છે. એક તરફ નરેશ પટેલ રાજકારણને લઈને ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મારા પિતા રાજકારણમાં જોડાશે.

અમારા પરિવાર તરફથી તેમને સમર્થન છે શિવરાજ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા ટૂંક સમયમાં પોતાનો નિર્ણય જાહેર કરશે. રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય અને પ્રથમ મુદ્દો આપશે અને બનાવશે.

મહત્વનું છે કે, તાજેતરમાં નરેશ પટેલ દિલ્હીની મુલાકાત અને સૂચક ગણાવી છે. નરેશ પટેલના પરિવારજનોને પણ રાજકીય પ્રવેશ ઇચ્છી રહ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવા પ્રયાસો તેજ બન્યા છે.

વિધાનસભાની ચૂંટણી અગાઉ સૌરાષ્ટ્રના પોલિટિક્સમાં હલચલ જોવા મળી રહી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તે માં બંધ બાંજીએ રમી રહ્યા છે. તો બીજી તરફ જોડાશે તો કોઈ પાર્ટીમાં જોડાયા છે તે હજુ સુધી સસ્પેન્સ રહ્યું છે.

એ મહત્વનું છે કે, તાજેતરમાં નરેશ પટેલે દિલ્હીની મુલાકાત કરી હતી. નરેશ પટેલના પરિવારજનોએ ઇચ્છી રહ્યા છે કે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે. ઉલ્લેખનીય છે કે, એક તરફ નરેશ પટેલ હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાના છે તે સ્પષ્ટ કર્યું નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *