ડુંગળીના ભાવને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર, માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ લીધા તાત્કાલિક નિર્ણય

ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અને બજારભાવ નહીં વધારો જોવા મળી રહ્યો છે. ડુંગળીના બજારમાં હાલમાં તબક્કા સુધી બજારનો પછી તો નરમ દેખાઈ રહ્યો છે. વેચવાલી વધી રહી છે. અને સામે લેવલે ઓછી હોવાની બજારમાં ટોન દેખાઈ રહ્યો છે.

ગોંડલમાં લા ડુંગળીના ભાવમાં ઘટીને 251 ની અંદર જોવા મળી રહ્યો છે. અને વેપારી કરી રહ્યા છે કે, આ ભાવ ગમે ત્યારે સુધી આવે તેવી પણ સંભાવના રહેલી છે.

મહુવા માર્કેટ યાર્ડના ડુંગળીના ભાવ 71 થી લઈને 350 રૂપિયા બોલે રહ્યા છે. ભાવનગરના માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ 100 લઈને 351 રૂપિયા બોલી રહ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડ માં 61 લઈને 251 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જોધપુરના માર્કેટયાર્ડમાં 70 થી લઈને 201 રૂપિયા રહ્યો છે. ધોરાજી માર્કેટ યાર્ડ માં લાલ ડુંગળી નો ભાવ 36 થી લઈને 258 સુધી બોલી રહ્યો છે સુરતના માર્કેટ યાર્ડ ડુંગળીનો ભાવ 100 થી લઈને 400 સુધી બોલી રહ્યો છે.

ત્યારે દાહોદના માર્કેટ યાર્ડમાં 100 થી લઈને 340 રૂપિયા બોલે રહ્યો છે. ડુંગળી ના ભાવ સારા રહ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહે છે. અને ખેડૂતો પોતાનો ભાગ લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે.

ગોંડલમાં લા ડુંગળીના ભાવ  251 ની અંદર જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *