મોટી આગાહી / ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર..

બપોરના સમયે તડકા સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જો કે રાત્રિના સમયે ગરમીથી રાહ જોવા મળે છે પરંતુ આગામી સપ્તાહથી ગરમીનો આકરો ડોઝ આવી રહ્યો છે. આ સિઝનમાં પણ એનો પ્રથમ જોરદાર રાઉન્ડ આવતા સપ્તાહમાં જોવા મળશે. 14મી સુધી અમુક શહેરમાં દિવસનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે.

તો 14 થી 16 દરમ્યાન અમૂક સેન્ટરો માં નો માહોલ જોવા મળશે. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. બપોરે તડકા સાથે આંશિક ગરમીનો અનુભવ થાય છે.

મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ કરતાં થોડું જોવા મળે છે જેમ કે, અમદાવાદમાં 36.7, અમરેલીમાં 37.2, વડોદરામાં 32.2, ભુજમાં 37.4, રાજકોટમાં 37.8 ગઈકાલે નોંધાયેલ છે.

મહત્તમ તાપમાન નોર્મલ 34 થી 35 ડિગ્રી ગણાય છે. હજુ આવતા સપ્તાહમાં નોર્મલ તાપમાન એક ડીગ્રી વધારો જોવા મળશે.

વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તારીખ 10 થી 16 માર્ચ સુધી આગાહી કરતા જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ક્રમશઃ વધતો જશે.

તારીખ 14 સોમવાર ની આસપાસ તાપમાન અમૂક સેન્ટરો માં 40 ડિગ્રીને પણ વટાવી જશે. ઉનાળાની સિઝનમાં પ્રથમ હિટવેવ જોવા મળશે. મુખ્યત્વે ઉત્તર દિશામાં મુકાય છે.

જે આવતા રવિવારથી ઉત્તર પશ્ચિમ અને ક્યારેક પશ્ચિમથી પૂર્વ ફૂંકાશે પવનની ગતિ ની શરૂઆત 10 થી 15 કિલોમીટર અને 14 થી 16 દરમિયાન 15 થી 25 કિમી થશે. તારીખ 16 ની આસપાસ સામાન્ય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *