Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટા રાહતના સમાચાર / LPG ગેસ સિલિન્ડરના ભાવ ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, ગૃહિણીઓને રાહત - GUJJUFAN

મોટા રાહતના સમાચાર / LPG ગેસ સિલિન્ડરના ભાવ ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, ગૃહિણીઓને રાહત

એલપીજી ગ્રાહકો માટે કામની ખબર છે હવે રસોઈ ગેસ નું વજન ઓછું થઈ શકે છે હકીકતે રસોઈ ગેસ સિલિન્ડરનું વજન વધારે હોવાના કારણે લોકોને મુશ્કેલી થતી હતી. પરંતુ સિલિન્ડરનું વજન ઓછું હોય તો સામાન્ય માણસને તકલીફ નહીં પડે મહત્વનું છે કે ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરનું વજન 14.2 કિલોગ્રામના હોવાથી તેને લાવવા લઈ જવા ની મુશ્કેલી થતી હતી.

તેનાથી મહિલાઓને રાહત આપવા માટે સરકાર તેનું વજન ઓછું કરવા વિવિધ વિકલ્પો પણ વિચારી રહી છે.

હકીકતમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ વાતની જાણકારી આપી હતી. આ પહેલા એક સદસ્યએ સિલિન્ડરના ભારે હોવાને કારણે મહિલાઓને મુશ્કેલી થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

એટલે મહિલાઓને હવે ભારે સિલિન્ડર નહિ ઉઠાવવું પડે મંત્રી હરદીપસિંહ પુરી હવે એક જ પ્રશ્ન જણાવ્યું હતું કે, અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓ જાતે સિલિન્ડરનું ભારે વજન ઉપાડી અને વજનમાં ઘટાડો કરવા માટે અમે વિચાર કરી રહ્યા છીએ.

મંત્રીએ જણાવ્યું અમે વચ્ચેનો રસ્તો કાઢીશું. એલપીજી ગેસ સિલિન્ડર ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ગૃહિણીઓ મોટા રાહતના સમાચાર આપી શકે છે.

સરકાર ઘણા સમયથી વિચારી રહી છે કે, એલપીજી ગેસ સિલિન્ડર ના વજનમાં ઘટાડો કરવામાં આવે. હવે ટૂંક સમયમાં જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *