અમદાવાદમાં બાઈક સ્લીપ થઈ જતા યુવક સામેથી આવતા ડમ્પરની નીચે કચરાઈ ગયું ઘટના સ્થળે જ કરુણ મોત… હિંમતવાળા લોકો જ વિડીયો જોજો…
Bike fell asleep in Ahmedabad: અમદાવાદ શહેરમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં એક નવી ભયંકર ઘટનાની યાદી સામે આવી છે, જે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ( Ahmedabad ) અહીં એક બાઈક ચાલક અચાનક જ સ્લીપ ખાઈ જતા બાઈક સવાર યુવકની સામેથી આવતી ડમ્પરની નીચે કચડાઈ ગયું હતું. આ કારણસર યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બની ત્યારે ત્યાં હાજર લોકો તો ચીસો પાડી રહ્યા હતા.
અકસ્માતની ઘટના એક દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો તે યુવક અમદાવાદના ગોદરેજ ગાર્ડનમાં સિટીના રસ્તા પાસેથી પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો.
આ સમયે સામેથી એકદમ પર આવી રહ્યું હતું ત્યારે અચાનક યુવક સ્ટેરીંગ પર કાબુ ગુમાવે છે જેના કારણે તેની બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી જેથી યુવક સામેથી આવી રહેલા ડમ્પરની નીચે કચડાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના મૃતદેહના ઘટના સ્થળે ચીછડા ઉડી ગયા હતા.
અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે વળી આવ્યા હતા. પછી તાત્કાલિક ધોરણે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે હાલમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!