આજના સમયમાં તમે જણાવી દઈએ એ કે એક નામ ઘરે ઘરે જાણે તું બન્યો છે. ગોપાલ નમકીન આ નામ નામ હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, કે આ નમકીન નામનું હજારથી પણ વધુ કરોડનું સંપત્તિ ધરાવતી અમીરોની યાદીમાં નામ આવ્યું છે. સાવ પાયા લેવલ એટલે કે 0 રૂપિયાથી શરૂઆત કરીને 1250 કરોડ સુધીની સફળ મારફતે ગોપાલ નમકીન ગુજરાતની એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. અને તેમના વિશે લોકોને ખ્યાલ પણ નથી ગોપાલ નમકીન ના માલિક એવા બીપીનભાઈ અડવાણી નું મૂળ વતન જામકંડોરણા નું ભાદર ગામ છે.
અને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પણ તેઓએ ત્યાં જ પ્રાપ્ત કર્યો છે ત્યાંથી એક નાનકડી દુકાનમાં પિતાજી વિઠ્ઠલભાઈ ફરસાણ બનાવતા હતા. અને ગામની અંદર જ વહેંચતા હતા તેમ જ એ તેમનો નો વ્યવસાય હતો બધા ભાઈઓએ મળીને વ્યવસાયના વારસામાં લીધો હતો. અને બધા જ ફરસાણ બનાવવાના કારીગર બન્યા હતા. અને બારમા ધોરણની અંદર ત્રણ વિષયમાં નપાસ થયા હતા ત્યાર પછી આગળ ભણ્યા ન હતા.
હવે અહીંયાથી શરૂઆત થાય છે કે 1990 માં બીપીનભાઈ એકલા રાજકોટ આવ્યા હતા. અને 1994માં ગોપાલગ્રામ નામની એક અલગ બિઝનેસ શરૂ કર્યો હતો. અને ફરી એક વખત નવા ધંધાની શરૂઆત થઈ મોટી વાતો એ છે. કે બિઝનેસની શરૂઆતના સમયમાં રૂપિયાના રોકાણ વિના કરવામાં આવી હતી અને ઉધારમાં લોટ તેલ અને બાકીના મસાલા લઈ આવે, અને જાતે જ બનાવવાનું તેમજ જાતે જ પેકિંગ કરવાનું અને પછી રિયાની જેમ વેચવા માટે પણ આપી દેવામાં આવે છે.
તેમાંથી તે પૈસા મળતા હતા. તેમાંથી ફરી એક વખત પાછો ફરસાણ બનાવવાનું અને સાઇકલ ચાલતી ગઈ અને ઘરમાં રહેવાનું હતું તેમ જ ઘરમાં ફરસાણ બનાવવાનું હતું. હરી પણ પાળના ઇલેક્ટ્રિશિયન વિસ્તારમાં તેમણે ફેક્ટરીની શરૂઆત કરી હતી. ના ખર્ચે ને લીધે ઘણો ખર્ચો થાય ગયો હતો. ડેવલપ ન થઈ શકવાને કારણે તે વેચીને ફરી વખત સિટીમાં આવવું પડ્યું હતું. અને બીજી જગ્યામાં સીટી ની અંદર જજ સાત વર્ષ સુધી કામ ચલાવ્યું હતું.
આ તમામ મશીનરી જાતે જ બનાવવાનો ફાયદો એ છે, કે બજારની સરખામણીમાં 80 થી 90 ટકા ની જેટલી મશીનરી થતી પડે છે. અને ક્વોલિટી પણ જાળવી રાખવામાં આવે છે. તે મધ્યના પિતાજી વાતોને તેઓ વળગી રહ્યા હતા આપણે ઘરે ખાવી તેવો જ ગ્રાહકને ખવડાવો આ પિતાજીનો મંત્ર હતો અને તેજની સામે બીપીનભાઈ વળગી રહ્યા હતા. વર્ષ 2007 થી લઈને વર્ષ 2012 સુધીમાં અઢી કરોડને લઈને 250 કરોડ સુધીની કંપની પહોંચી ગઈ હતી.
અને દર વર્ષે અઢીસો કરોડનો ક્રોધ થયો હતો તેમજ 1200 કરોડ સુધી કંપની પહોંચી ગઈ હતી જે હમણાં જીવનમાં ઘણા બધા સંઘર્ષ કર્યા છે. અને ત્યાર પછી તેમને આ પ્રકારની મોટી ભવ્ય સફળતા મળી છે. નમકીનની બ્રાન્ડ તરીકે ગોપાલ આજે સુરત તેમજ ગુજરાત અને દેશના અન્ય બધા આઠ રાજ્યોની અંદર ખૂબ જ જાણીતી બ્રાન્ડ બની ગઈ છે. આજે આ બ્રાન્ડ ની વેલ્યુ ₹3,000 કરોડથી પણ વધારે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!