Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સુરતમાં આ વોર્ડ ના પ્રમુખ પદે ભાજપ અને આપ આમને-સામને, જાણો શું છે વિવાહ - GUJJUFAN

સુરતમાં આ વોર્ડ ના પ્રમુખ પદે ભાજપ અને આપ આમને-સામને, જાણો શું છે વિવાહ

સુરતમાં કતારગામ વોર્ડ નંબર 7 મા ભાજપ અને આપના બે કોર્પોરેટર ચૂંટાયેલા છે. અઢી વર્ષ માટે નિર્ણય પણ પહેલા તમારો પણ તેની ચર્ચામાં વિવાદ થયો હતો. સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 7 કતારગામમાં સમિતિના પ્રમુખની નિમણૂક સર્વ સંમતિથી નહીં પરંતુ ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવશે.

ભાજપ અને વિપક્ષ આપ બંને એકબીજા પર વિશ્વાસ નથી. આવા માં ભાજપ અને આપના અન્ય બે સભ્યો હોવાનો સમિતિના પ્રમુખ કોણ બને તે માટે અસમંજસ પેદા થયો છે.

ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઉઠી ઉડાડી તેનો ઉકેલ લાવવામાં આવશે. જે વોર્ડમાં ભાજપની પેનલ છે તેમાં ભાજપના અને જે વોર્ડમાં આપની પેનલ ના કોર્પોરેટર ચૂંટાયેલા છે.

ત્યાં આપના કોર્પોરેટર વડે સમિતિ પ્રમુખ નિમણૂક થઈ ગઈ છે. પરંતુ વોર્ડ નંબર 7 કતારગામમાં ભાજપમાં બે વિપક્ષ અને આપના બે કોર્પોરેટર ચૂંટાયેલા છે.

પહેલા વોર્ડ માં અઢી વર્ષ ભાજપ અને આપનું કોર્પોરેટર વોર્ડ પ્રમુખ બનાવવામાં આવે તેવો નિર્ણય થયો હતો. પરંતુ પહેલાં અઢી વર્ષ કોણ પ્રમુખ બને તે ચર્ચાનો વિષય બન્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *