ભાજપ હાર ભાળી ગયું, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર નક્કી ! અમિત શાહે..

મોટા મોટા ઓપિનિયન પોલ જે નથી કહી શકતા તે નેતાઓના સંકેતો તેમના ચહેરાના હાવભાવ કહી દેતા હોય છે. આવો જ એક સંકેત અમિત શાહના નિર્ણય પરથી મળ્યો છે. અમિત શાહને યોગી આદિત્યનાથે ગોરખપુરમાં સંયુક્ત રોડ શો યોજવાનું નક્કી કર્યું છે. અમિત શાહ છેલ્લી ઘડીએ આ રોડ શો માંથી પોતાને બાકાત કરી દીધા છે.

ભાજપના સૂત્રો પ્રમાણે હવે યોગ્ય આદિત્યનાથ ગોરખપુરમાં એકલા રોડ શૉ કરશે. અમિત શાહ તેમાં ભાગ નહીં. 2017માં અમિત શાહે ગોરખપુર રોડ શો યોજ્યો હતો.

2019માં પણ તેમને રોડ શો યોજ્યો હતો. બંને શો સુપરહિટ સાબિત થયેલા અને ભાજપને વધુ વોટ મળ્યા હતા. આ વખતે પણ અમિત શાહને યોગી આદિત્યનાથ નો રોડ શો ફાઇનલ હતો.

ત્યારે અમિત શાહે છેલ્લી ઘડીએ શા માટે પોતાનું નામ પાછું ખેંચી લીધું તે વિષે સવાલો પૂછાય રહ્યા છે આ વખતે ગોરખપુરમાં અખિલેશ યાદવ નો રોડ શો યોજાયો હતો.

જેમાં લોકો એકત્રિત થયા હતા. ગોરખપુરમાં બધી જ પાર્ટીના નેતાઓ રોડ શો થઇ ચૂક્યો છે. હવે બસ અમિત શાહ અને યોગી આદિત્યનાથ જ બાકી રહ્યા છે.

અગાઉની ચૂંટણીમાં જ્યારે પણ ગોરખપુરમાં અમિત શાહનો રોડ શો થયો ત્યારે ત્યાંનો માહોલ બદલાઈ ગયો હતો. તો પણ શા માટે અમિત શાહ રોડ શો માં ભાગ લેવાનું માંડી વાળ્યું.

અત્યાર સુધીમાં યુપી ચૂંટણીના પાંચ તબક્કામાં યોજાઈ ચૂક્યા છે. એ સિવાય ચૂંટણી પ્રચાર થયો ત્યાં સમાજવાદી પાર્ટીની સભાઓમાં ભીડ વધારે થઈ છે.

બધે જ સપા તરફી વાતાવરણ દેખાઈ રહ્યું છે કે અમિત શાહ ગ્રાઉન્ડ પરના નેતા છે. પવન પારખી જવામાં માસ્ટર છે રાજકીય વર્તુળોમાં ગપશપ ચાલે છે કે, અમિત શાહ અને ભાજપના પરાજયનું અંદાજ આવી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *