સમાચાર

ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી કર્યો હુંકાર, કહ્યું કે..

બરોડા ડેરીમાં પશુપાલકોને થતા અન્યાય મામલે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ભાવ ફેર મુદ્દે ફરી ઈનકાર કર્યો છે. એમને કહ્યું છે કે, ડેરી સંચાલકોએ સમાધાન મુજબ નહીં કરતી ને અન્યાય કર્યા છે. ધારાસભ્યએ ગયા વર્ષે જેટલા જ ઉપર આવતા હોવાનો આક્ષેપ કરતા વિરોધ નોંધાવ્યો છે. અને દેરસ સાવલી ના ગીત મંત્રી મંડળી પાસે હિસાબ માટે માંગણી કરી છે.

મહત્વનું છે કે, બરોડા ડેરીમાં ચાલતા ઘેર વહીવટને લઇને અગાઉ સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીના સત્તાધીશો પર આક્ષેપો કર્યા હતા.

જે બાદ ડેરીના ચેરમેન નીતિન પટેલ દ્વારા પણ પલટવાર કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે ભાજપના આગેવાનો સક્ષમ આવવા છતાં બંને વચ્ચે કેટલીક શરતો અને સમાધાન કરવામાં આવ્યું હતું.

પણ આ સમાધાન બાદ હજુ પણ કઈ અંત દેખાઈ રહ્યો નથી. કેતન ઇનામદારે પશુપાલકોને મામલે વધુ ત્રણ ધારાસભ્યો અને તેમની સાથે જોડાયેલા હોવાનું દાવો કર્યો છે.

સમગ્ર મામલે સમાધાન કરનારા મોવડી મંડળ સાથે બેઠક કરવા માટે માંગ કર્યું છે. આ બેઠકમાં સમાધાન કરનાર જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહે તેવું મહત્વનું છે કે, ડેરીના ચેરમેન સાથે સમાધાન કરવા મોદીએ આજે એક બેઠક મળનાર છે.

જે બેઠક ની અંદર બે વર્ષના હિસાબ અપાય તેવું માનવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં મધુ શ્રીવાસ્તવ શૈલેષ મહેતા અક્ષર પટેલ ધારાસભ્યો હાજર રહેશે. તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *