ભાજપના ધારાસભ્યોની બેઠક, નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થાય તેવી શક્યતા..
ગુજરાતના મુખ્ય પદ્ધતિ વિજયભાઈ રૂપાણીના રાજીનામા સાથે હવે નાયબ મુખ્યમંત્રી અંગે અટકળો પર શરૂ થઈ ગઈ છે. આવતીકાલે બપોરે કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે, અને તેમાં પક્ષના નેતાઓને ચૂંટી કાઢવામાં આવશે. આઝાદી નવા મુખ્યમંત્રી રેસ પણ શરૂ થઈ ગઈ છે,
અને મોવડી મંડળી અગાઉથી જ વિજય રૂપાણીના અનુગામી નું નામ નિશ્ચિત કરી દીધું હશે. તેવી સ્પષ્ટ સંકેત છે. પક્ષના સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાતમાં પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું.
અને કમલમમાં તેઓ બેઠકનો દોર ચાલતા હતા. આવતીકાલે જ પક્ષના ધારાસભ્યો સમક્ષ મોવડી મંડળની નવું નામ જાહેર કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે ગુજરાતના નવા મુખ્યમંત્રી ને લઈને રાજકીય અટકળો શરૂ થઇ ગઇ છે.
હાલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા સહિતના નેતા ના નામ પર લોકો અટકળો લગાવી રહ્યા છે. પાટીદાર આંદોલન થયું હતું.
તે પછી થોડા સમય પૂર્વે ખોડલધામ ખાતે પણ પાટીદારો પોતાના નેતાને આગામી સીએમ હોવા જોઈએ તેવું જણાવતા હતા. ત્યારે કોળી સમાજે પણ આગામી સમયમાં પોતાના સમાજના નેતા હોવા જોઈએ તેવું શક્તિ પ્રદર્શન કર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!