Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્રમાં ભાજપ ને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજએ રાજીનામું આપતા આંતરિક વિખવાદ આવ્યો બહાર - GUJJUFAN

સૌરાષ્ટ્રમાં ભાજપ ને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજએ રાજીનામું આપતા આંતરિક વિખવાદ આવ્યો બહાર

સોનલ વસાણી મહિલા મોરચા કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામું સ્વીકારતા પ્રદેશ અને જિલ્લા અધ્યક્ષ અને અપીલ કરી છે જસદણ નગરપાલિકા વોર્ડ નંબર છના સદસ્ય પણ છે. જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખ પ્રમાણેના માનસિક ત્રાસથી રાજીનામું આપ્યું છે. મનસુખ રમાણી પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના કાર્યક્રમોમાં હાજર રહેવા દબાણ કરતા હતા.

આવનારા મહિલા આગેવાનને કુંવરજી બાવળિયાના કાર્યક્રમમાં હાજર રહેવાનું દબાણ કરવામાં આવતું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ પાર્ટી અને પ્રદેશ ભાજપ મહિલા અધ્યક્ષ દીપીકા સરડવા ને પત્ર લખ્યો.

મહિલા આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખ આચાર્ય ને પત્ર લખીને રાજીનામું સ્વીકારવા માગણી કરી હતી.

સોનલબેન આક્ષેપો છે કે, ભાજપમાં સારી કામગીરી હોવા છતા મહામંત્રી માનસિક ત્રાસ આપે છે. મહિલા આગેવાન સોનલ મસાણી યુપીમાં પણ ભાજપનો પ્રચાર કર્યો છે.

મહિલા આગેવાન એ પત્રમાં લખ્યું કે જસદણ વિછીયા પંથક મહિલા કાર્યકર તરીકે ભાજપ માટે ખૂબ સારી કામગીરી કરી છે.

મહિલા આગેવાનો આક્ષેપ કુંવરજી બાવળિયાના કરેલા કામો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરવા પર દબાણ કરવામાં આવે છે. તેવા આક્ષેપો લગાવ્યા હતા, નવા મહિલા આગેવાન ની શોધખોળ શરૂ થતા સોનલ વસાણીએ રાજીનામું આપ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *