ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપનો એક્શન પ્લાન, આપ-કોંગ્રેસને થઈ શકે છે મોટું નુકસાન, જાણો

ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને લઇને તમામ પાર્ટીઓ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની અલગ જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જેના પગલે લઈને આગામી સમયમાં હવે ગુજરાતના રાજકારણમાં ભારે ઊથલપાથલ જોવા મળી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જ્યારે આગામી ૧૫ ઓગસ્ટ બાદ હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પાચેય કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં આવશે.

નોંધનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે વધારવાનું ગજબ નો પ્લાન ઘડી કાઢયો છે.

સાથે સાથે જોઇએ તો ગુજરાતમાં આગામી સભામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે જેના ભાગરૂપે આશીર્વાદ યોજના બનાવવામાં આવી છે આ યોજના હેઠળ કેન્દ્રીય મંત્રી ગુજરાતના પ્રવાસે આવશે અને અલગ-અલગ જિલ્લામાં યાત્રાઓ કાઢીને લોકો સાથે પોતાનું સંપર્ક સાધવા નું કાર્ય કરશે.

ગુજરાતમાં જનસંપર્ક વધારવાના હેતુથી આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી યાત્રાઓ અને રેલીઓ યોજશે જેના 16 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા માં જોડાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *