ભાજપની ભૂંડી હાર / ભાજપને ખાતુ ખોલવામાં પણ પડી ગયા ફાફા…

પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોમવારે તૃણમૂલ કોંગ્રેસ નો ભવ્ય વિજય થયો છે. ચાર મહાનગરપાલિકામાં ચૂંટણી પૈકી બે મહાનગર પાલિકામાં તો ભાજપનો ખાતું પણ ખોલાવી શક્યો નથી. બીજી તરફ સીએમ મમતા બેનરજી એ મોટું નિવેદન આપતા પશ્ચિમ બંગાળ ની જનતાનો આભાર માન્યો છે. ભાજપની ભૂંડી હાર થઈ છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી જીત મેળવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં એપીએમસીની જીત નો સિલસિલો યથાવત્ રહ્યો છે.

આગામી 27 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ રાજ્યમાં વધુ 108 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે મમતા બેનરજીની પાર્ટીના નેતાઓ અને સામાન્ય લોકો નાગરિકોને ચૂંટણી માટે તૈયાર રહેવા સૂચના આપી છે.

ભાજપને ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે અને TMC ની શાનદાર જીત જોવા મળી રહી છે.

કોંગ્રેસ એક બેઠક અને એક વોર્ડમાં અપક્ષ ઉમેદવારની વિજય થઈ હતી. કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે ચૂંટણીપંચના આંકડા મુજબ ભાજપે પાંચ બેઠક જીતી ને વિપક્ષ દરજ્જો હાંસલ કર્યો છે.

આ 4 મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 12 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી જેમાં 952 ઉમેદવારોએ પોતાના નસીબ માં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપનું ભૂંડી હાર થઈ છે. અને પશ્ચિમ બંગાળમાં ખાતું ખોલવા પણ ભાજપને ફાફા પડી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *