Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપનો માસ્ટર પ્લાન / આગામી ચૂંટણીમાં 182 સીટ જીતવા માટે કર્યું એવું A, B.. - GUJJUFAN

ભાજપનો માસ્ટર પ્લાન / આગામી ચૂંટણીમાં 182 સીટ જીતવા માટે કર્યું એવું A, B..

ભાજપે 2022 ચૂંટણી પહેલા ભાજપે આત્મમંથન હાથ ધર્યું છે. ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળેલા પરિણામના આધારે વિશ્લેષણ કર્યું છે. આગામી ચૂંટણીમાં ભાજપ 182માંથી 182 બેઠક જીતવા માટેની કવાયત હાથ ધરી છે. ભાજપે 182 બેઠકો કેવી રીતે જીતાય તે માટે કેવી વ્યવસ્થા ગોઠવી તે અંગે વિશ્લેષણ હાથ ધરાયું છે.

આ માટે વર્ષોથી છે બેઠક જીતી તેને A કેટેગરી માં મૂકી છે. થોડા માર્જીનથી હારેલા બેઠકની B કેટેગરીમાં મુકાય છે, અને જે બેઠક વાત સુધી મેળવી નથી.

તે બેઠકને C કેટેગરીમાં મુકાય છે આમ ભાજપે બિહારમાં 60 બેઠકો A અને કેટેગરી 70 બેઠકોની B, બાકીની C કેટેગરીમાં હાથ ધરી છે, અને બાકીની બેઠકો ઓપન કેટેગરીમાં હાથ ધરી છે.

ચા હાર થઈ તે અંગે આત્મચિંતન કરાયું છે જેમાં હાર થયેલી બેઠક ઉપર બુથ કેટલું નબળું છે. તે પેજ સમિતિ મજબૂત કરવા માટે આગામી રણનીતિ ઘડવામાં આવશે.

સરકારે કરેલા નિર્ણય આધારે વિપક્ષ વિરુદ્ધ રણનીતિ પણ ઘડાશે સામાજિક સંતુલન પર ભાજપ 2022માં પ્રાધાન્ય આપશે

લઘુમતી વોટબેંક પર મજબૂત કરવા માટે ભાજપ મંથન કરી રહ્યું છે. સરકારી યોજના મુદ્દે લોકસંપર્ક સફળ બનવાની પ્રક્રિયા પર આવનાર દિવસોમાં ભાર મુકવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *