સમાચાર

ભાજપનો માસ્ટરપ્લાન / આજે સાંજે આ દિગ્ગજ નેતાઓની હાજરીમાં લેવાશે આ મોટા નિર્ણયો..

ગાંધીનગર મહાનગરપાલિકાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને ચૂંટણીના પ્રચાર માટે અંતિમ ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રમુખનું મહાસંમેલન યોજનાર છે. જેમાં સંગઠન મહામંત્રી રચનાકાર દ્વારા પેજ પ્રમુખો ને સંબોધન કરશે. આ સંમેલન સાંજે ગાંધીનગર સિવિલ ઓડિટોરિયમ ખાતે મળવા જનાર છે.

જેમાં નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પેજ પ્રમુખો અને સંબોધિત કરશે મહત્વનું છે. કે કાર્યકરો અને સંગઠિત કરી એક ઢાંચામાં લાવવા ભાજપ દ્વારા પેજ ની રચના કરાઈ છે.

તેમ જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અગાઉ જણાવી ચૂક્યા છે. કે બે જ પ્રમુખ કમિટીની રચના બાદ ભાજપને અનેક વખત ચૂંટણી માં ફાયદો થયો છે.

તેમ જ કમિટીની રચના બાદ ભાજપ તરફી મતદાન વધ્યું છે. હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવાની છે. એવામાં જ ગાંધીનગર ખાતે સાંજે પેજ પ્રમુખો નું મહાસંમેલન યોજાવાનું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજનાર છે. ત્યારે આ સંમેલન મહત્ત્વનું મનાય રહ્યું છે.

જેમાં ભાજપના આગેવાનો ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓએ પણ ઉપસ્થિત રહેશે, સાથે સંગઠન મહામંત્રી રચનાકાર પણ આ સંમેલનમાં હાજરી આપી પેજ પ્રમુખો અને સંબોધિત કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *