સમાચાર

ભૂપેન્દ્ર પટેલના સમર્થનમાં ભાજપનું ‘શક્તિપ્રદર્શન’, આ ચાર રાજ્યોના CM રહેશે, શપથ માં ઉપસ્થિત.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના શપથ ગ્રહણ સમારંભનું સાથે ભાજપશાસિત રાજ્યોના પાંચ મુખ્યમંત્રી ઉપસ્થિત રહી શકે છે. જેમાં હાલમાં જ કર્ણાટકનાં યુક્ત પામેલ બસવારાજ બોમાઈ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામ ના મુખ્યમંત્રી હિંમત બિસ્વાશર્મા ગુજરાત આવી શકે છે.

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયું છે ભુપેન્દ્ર પટેલ અમદાવાદ બહાર સર્વસ્વીકાર્ય ચહેરો પણ નથી, અને મુખ્યમંત્રી તરીકે તેઓ એકમાત્ર વ્યક્તિ શપથ ગ્રહણ કરવાના છે.

ત્યારે ચાર ચાર રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા આવી પહોંચવાના હોય તો આ માત્ર શક્તિપ્રદર્શન હશે. સમગ્ર મંત્રીમંડળના શપથ ગ્રહણ હોય તો હજુ સમજી શકાય પણ એક માત્ર મુખ્ય મંત્રીના શપથ માં મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ અચરજ પમાડે તેવી છે.

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થયું છે. ભુપેન્દ્ર પટેલ અમદાવાદ બહાર સર્વસ્વીકાર્ય ચહેરો પણ નથી, અને મુખ્યમંત્રી તરીકે તેઓ એકમાત્ર વ્યક્તિ શપથ ગ્રહણ કરવાના છે.

ચાર ચાર રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રીને શુભેચ્છા આપવા પહોંચવાના છે.ચારચાર રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતના મંત્રી ને શુભેચ્છા આપવા આવી પહોંચવાના હોય તો આ માત્ર શક્તિપ્રદર્શન હશે.

સમગ્ર મંત્રીમંડળના શપથ ગ્રહણ હોય તો હજુ સમજી શકાય પણ, એકમાત્ર મુખ્યમંત્રીના શપથ ગ્રહણ મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિ અરજ પમાડે તેવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *