સમાચાર

ચૂંટણીની સિઝનમાં બોલિવૂડ એક્ટર કંગના રાણાવત, આ પાર્ટીમાં જોડાય તેવી શક્યતા..

રાજકારણમાં આવવા માટે સપોર્ટની જરૂર પડશે. લોકો મને રાજકારણમાં જોવા માંગતા હોય તો, હું ચોક્કસપણે પ્રવેશ કરીશ. અભિનેત્રી કંગના રાણાવતની ફિલ્મ થલાઈવી રિલીઝ થઈ. જ્યારે તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તે રાજકારણમાં આવવાનો વિચારી રહી છે. તેને જવાબ માટે સહમતી હોતી આપે, પરંતુ તેને રાજકારણમાં આવવાની સંભાવના ચોક્કસપણે વ્યક્ત કરી હતી.

કંગના રાણાવતે કહ્યું કે, રાજકારણમાં આવવા માટે મને ઘણા લોકોના સપોર્ટની જરૂર પડશે. પરંતુ અત્યારે હું અભિનેત્રી તરીકે હું ખુશ છું. પરંતુ જો આવતીકાલે લોકો મને રાજકારણમાં જોવા અને ટેકો આપવા માંગતા હોય તો હું ચોક્કસપણે તેમાં પ્રવેશ કરવા માંગુ છું.

દરેક વ્યક્તિ જાણે છે કે, કંગના રાષ્ટ્રીય અને સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે. તેને દોષ રહિત છબી છે જે લોકોને ખુબ પસંદ આવે છે.

પ્રેસ કોન્ફરન્સમાં કંગના રાણાવત પરંપરાગત સિલ્ક સાડી પહેરીને આવી હતી. કંગનાએ કહ્યું હતું કે, તેની ફિલ્મ હલાવી મલ્ટિપ્લેકસમાં રિલીઝ નહીં થાય.કંગના રાણાવતની ફિલ્મ ચલાવીને વિવેચકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

કંગના રાણાવતે આ ફિલ્મમાં તમિલનાડુના પૂર્વ સીએમ જયલલીતા ની ભૂમિકા ભજવી હતી. આમાં જયલલિતાના જીવનની સફર બતાવવામાં આવી છે.

તે કેવી રીતે જાતે લલિતાએ પુરુષ પ્રધાન સમાજમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું. આ ફિલ્મ કરવાની સાથે જ કગના જયલલીતા ની પ્રશંસક બની છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *