કપાસના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં ભાવમાં 750 રૂપિયાનો ઉછાળો…
કપાસના ભાવમાં વધારો થતા ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે, અને સારો ભાવ મેળવી રહ્યા છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ન્યૂનતમ ભાવ 6500 અને સરેરાશ ભાવ 7300 બોલાવ્યો છે.
સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કપાસનો ભાવ 6400 થી લઈને 7700 રૂપિયા બોલાયો છે. જ્યારે અમરેલીમાં ન્યૂનતમ ભાવ 6400 અને સરેરાશ ભાવ 7200 બોલાતા ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે,
કપાસના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. અને કપાસ નો પાક વેચવા માટે વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ બહાર લાઇનમાં છે.
જ્યારે બનાસકાંઠાના થરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો ન્યૂનતમ ભાવ 7350 અને સરેરાશ ભાવ 7850 રૂપિયા બોલાઈ રહ્યો છે. કારણે ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે.
કપાસના ભાવ 6200 રુપિયા ને પાર પહોંચી ગયા છે. જેમાં છેલ્લા ચાર દિવસથી કપાસની પુષ્કળ આવક થઈ રહી છે, છેલ્લા ચાર દિવસથી કપાસની 35000 થી વધુ બોરીની આવક નોંધાય છે.
કપાસના ઓછામાં ઓછા ભાવે 7700 બોલાઈ રહ્યા છે. કપાસના ભાવ 1800 ને પાર પહોંચી ગયા છે. માર્કેટ યાર્ડની વાત કરીએ તો ન્યૂનતમ ભાવ 7050 અને સરેરાશ ભાવ 7750 રૂપિયા બોલાઈ રહ્યો છે.
મહેસાણા વિસનગર માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો ન્યૂનતમ ભાવ 7000 અને મહત્તમ ભાવ 7500 બોલાઈ રહ્યો છે. કપાસ નો મહત્તમ ભાવ 6400 થી લઈને 7100 રૂપિયા સુધી બોલાયો છે. આ ભાવ ક્વિન્ટલ દીઠ આપવામાં આવ્યા છે.
થોડા સમય પહેલા કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે ફરી એકવાર કપાસના ભાવમાં ઉછાળો થયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અને ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે.
નિષ્ણાતોનું માનવું છે કે હજુ પણ કપાસના ભાવમાં વધારો જ થશે જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 5800 થી લઈને 7100 બોલાવ્યા છે. કપાસના નિષ્ણાંતો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, કપાસના ભાવમાં હજુ વધારો થશે. જેથી ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!