પ્રખ્યાત લોક કલાકાર માયાભાઈ આહીર ખરીદી લીધી ચંદ્ર પર જમીન ! ચાહકોમાં ગર્વની લાગણી, કહ્યું હવે ડાયરો ચંદ્ર પર રાખો…
Bought land on the moon: ગુજરાતના પ્રખ્યાત લોક કલાકારો પોતાના કાર્યોને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ઘણા કલાકારોએ વિદેશી ધરતી પર પોતાનો ડંકો વગાડી દીધો છે આ દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે તેથી જ તેઓ આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ( land on moon ) આવા જ એક ખુશીના સમાચાર ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર માયાભાઈ આહીર પાસેથી સામે આવ્યા છે. ભારતે ચંદ્રયાનથી ચંદ્ર પર પહોંચાડવામાં સફળ રહ્યા હતા ત્યારબાદ તુરંત જ ભારતના તમામ લોકોના ચંદ્ર પર રહેવાના મેસેજ વાયરલ થઇ રહ્યા હતા.
હાલમાં જ માયાભાઈ આહીર ચંદ્ર પર પ્લોટ ખરીદી લીધો હતો લુના સોસાયટી ઇન્ટરનેશનલ અંતર્ગત રજીસ્ટર કરી હતી. આ સમાચાર તથા પ્લોટની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી હતી આ પછી માયાભાઈ આહીરના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.
સૌ લોકોએ તેમના ચાહકોને અભિનંદન આપ્યા હતા માયાભાઈ આહીર હાલમાં જ તેમના સ્વરૂપને સ્વીકારીને બતાવ્યું છે હવે જોવાનું એ રહ્યું છે કે આગળના સમયમાં કેટલાક પ્રમાણમાં લોકો ચાંદ પર વહીવટ વસવાટ કરવાનો કરશે જોકે માયાભાઈ આહીર પોતાના જીવનમાં સફળ થવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે.
તેમનો સૌપ્રથમ કાર્યક્રમ 1996 માં હનુમાન મંદિરમાં યોજાયો હતો ત્યારથી જ તેઓ ખૂબ જ મોટા પાયે લોકસાહિત્ય મેળવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!