પાલનપુરના મુસ્લિમ પરિવારે હિન્દુ પરિવારની દીકરીના લગ્નમાં કન્યાદાન કરીને સમાજમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું

Bridegroom in daughter’s marriage: રોજબરોજ આપણને સમાજમાં ઘણા એવા દાખલાઓ જોવા મળતા હોય છે. ઘણા દાખલાઓ તો એવા બનતા હોય છે કે તેના વિશે જાણીને આપણને ઘણું નવું શીખવા પણ મળતું હોય છે. હાલમાં જ એક એવો દાખલો પાલનપુરના ભાવિ શાળામાંથી સામે આવ્યો હતો. ( daughter ) મૂળ અહીં રહેતા અને હાલમાં ગઠામણ પાટિયાના સધી માતાના મંદિરની પાસે રહેતા ઠાકોર પરિવારની દીકરીએ કોરોનામાં પોતાને પિતાને ગુમાવી દીધા હતા. તો પાલનપુરમાં રહેતા એક મુસ્લિમ પરિવારે દીકરીનું કન્યાદાન કરીને સમાજમાં એકતાનું એક ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું હતું.

આ લગ્ન પ્રસંગ પાલનપુરમાં ઉજવવામાં આવ્યો હતો. અહીં લગ્ન પ્રસંગમાં પાલનપુર ખોડા લીમડા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ દંપતિ મશરૂમ અહેમદ મહેબૂબ બક્ષ પુરેશી અને તેમના પત્ની નસીમ બાનું હાજર રહ્યા હતા. આ લગ્નમાં આવીને આ દીકરીનું કન્યાદાન કરીને તેને સાસરે વળાવી હતી.

એ કન્યાદાન કરીને સમાજમાં એકતાનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો હતો. તેઓ જણાવતા કહ્યું કે 20 વર્ષ પહેલા તેમના દીકરા વસીને ભવિષ્યના ગામમાં રહેતા કેસી બેન અજમલભાઈ ઠાકોર અને ધર્મ થી બહેન બનાવ્યા હતા તો તે સમયે તેઓ એ બંને દીકરીઓનું લગ્નનું વચન આપ્યું હતું પણ તે વચન પૂરું થાય તેની પહેલા જ વસીમભાઈનું મૃત્યુ થઈ ગયું હતું.

ત્યારબાદ આ દીકરીના વચન આ દંપતિએ નિભાવવાનું નક્કી કર્યું હતું તે પછી બેનના પતિ અજમલજીનું પણ મૃત્યુ થઈ ગયું હતું આમ તેઓએ એકલા હાથે બે દીકરીઓને સારી રીતે ઉછેર કર્યો હતો. હાલમાં સધી માતાના મંદિર નજીક અમારા ગોડાઉનને રીંકુબેન ના લગ્ન થયા હતા ત્યાં આ દંપતીએ જઈને કન્યાદાન કર્યું હતું.

અને તેમના દીકરાએ આપેલું વચન પણ તેઓએ નિભાવ્યું હતું. દીકરીની માતા પણ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. કારણકે તેમને પોતાના પતિને પણ ગુમાવ્યા હતા. અને ધર્મના ભાઈને પણ ગુમાવ્યા હતા મશરૂમભાઇ અને નસીમબેન ને કેરી કે સી બેન ની દીકરી નું કન્યાદાન કરી તેમનો સંબંધ કાયમ કરીને સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો હતો.

આ દાખલો દંપતીએ બેસાડ્યો તો તે જોઈને ગામના દરેક લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *