સુરત પોલીસ સ્ટેશનની બહાર જ બીઆરટીએસ બસના ડ્રાઇવરો બેફામ બસ હંકારે છે ! આજે બસ ગેટ સાથે અથડાઈ 15 મુસાફરોને ઇજા…

BRTS bus drivers are rude: સુરતમાં બીઆરટીએસ અને સીટી બસ ડ્રાઇવરો દ્વારા સમયાંતરે અકસ્માત કરાતા હોવાનો કિસ્સાઓ સામે આવતા રહે છે. કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખોટમાં ચાલતી બીઆરટીએસ બસ અને સિટી બસ જાણે અકસ્માત સર્જવા માટે દોડતી હોય તેવું લાગુ પડી રહ્યું છે. ( BRTS ) બેદરકારી પૂર્વ રીતે ખૂબ જ કિસ્સાઓ વધી ચૂક્યા છે. અમરોલી પોલીસ સ્ટેશનની સામેના બીઆરટીએસ સ્ટેન્ડમાં જ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી હતી.

બીઆરટીએસ બસના ચાલક દ્વારા ગફલત ભરી રીતે હંકાળતા આચાર્ય જનક દ્રશ્યો સર્જાયા હતા. બસ ચાલકે બીઆરટીએસ રૂટમાં જ બસ સ્ટેન્ડની આગળ સીટી નું લીંક જોયું ત્યાં બોર્ડ લગાવવામાં આવે છે તે ગેટ પાસે ધડાકા ગાડીને ઠોકી દીધી હતી. અવાજ જેટલો જોરમાં આવ્યો કે અંદર બેઠેલા મુસાફરોનો જીવ તાડવે ચોટી ગયો હતો.

આપના કોર્પોરેટર સોનલ માલવયા એ જણાવ્યું કે હું ત્યાંથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અકસ્માત થયો હતો ત્યાં પહોંચતા ની સાથે જ મેં જોયું કે ડ્રાઇવર અને કંડકટર ત્યાં જતા રહ્યા હતા અને લોકોનું ટોળું જોવા મળી રહ્યું હતું.

લોકો ચર્ચા કરતા હતા કે 15 થી 20 જેટલા મુસાફરો હતા તેઓ અકસ્માત થતા ની સાથે જ નીચે ઉતરી ગયા હતા બીઆરટીએસ બસના કંડકટર દ્વારા રૂપિયા લઇ લીધા બાદ ટિકિટ ન આપી હતી અને તેને મુસાફરો દ્વારા કંડકટર તેમજ ડ્રાઇવરમાં સાથે બોલાવવાની બોલ ચાલી શરૂ થઈ હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *