ધરમપુરમાં રસ્તા પર બેઠેલા ઢોરે બુલેટ સવાર લોકોને ઉછાળ્યા… બુલેટ સવાર લોકો રસતો ઓળંગીને પડ્યા…

Bulleted riders fell across the roads: વલસાડ જિલ્લાના ધરમપુરમાં રખડતા ઢોરને કારણે હાથમચાવી નાખતા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે રાત્રિના સમયે રસ્તા પર રોડિંગો જમાવીને બેઠેલા ઢોરની બુલેટ સવાર જોવાનો આવી જતા 50 ફૂટ દૂર ઉછળીને પડ્યા હતા. ( Bulleted ) બીજાગ્રસ્તો અને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા જાણવા મળ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામમાં રહેતા અનિકેત ગણેશભાઈ ભીસરા અને આશિષ ચંપકભાઈ મહિલા તેમની બુલેટ લઈને ધરમપુરના હાથીયાળા તરફ ફૂટપટ તરફ જડપી આવી રહ્યા હતા.

અકસ્માતમાં ઘાયલ થયેલા યુવાનની તસવીર

ત્યારે હાથીના પાસે રસ્તાની વચ્ચે બેસેલા ચાર ગોવંશ અને સાથે બુલેટ સાથે અથડાતા બંને યુવક હવામાન જતા અંદાજે 50 ફૂટ દૂર પડ્યા હતા. અને બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ગુજરાતમાં નાના ગામ થી લઇ મહાનગર લોકો રખડતા ઢોરના સમસ્યાથી પીડિત છે.

અકસ્માત બાદની તસવીર.

ભૂતકાળમાં અનેક શહેરોમાં લોકો રખડતા ઢોરના આતકનો ભોગ બની ચૂક્યા છે આવો નજર કરી આવી જે ઘટનાઓ પર મોરબીના મકનસર ગામમાં આકલાનો ત્રાસ જોવા મળ્યો હતો જેમાં ફોર્મમાં 55 વર્ષે આલાભાઇ રબારી શેરીમાં હતા ત્યારે આખલાએ આલાભાઇ ને હવામાં ઉછાળ્યા હતા.

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં નીચે ચડાવી હોવાની ઘટના સામે આવી હતી વન વે રોડ પર રસ્તાની સામે પરથી આખલો દોડતો આવતો હતો અને ડિવાઈડર પૂરું થતાં તે યુવતી ટુ વ્હીલર પર જઈને આવતી એ તરફના રસ્તા પર અચાનક ત્રણ લે છે બાદમાં ચાલુ ટુવીલર તેમની ઢીંક મારે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *