ચણાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી નિષ્ણાતો એ લીધા તાત્કાલિક મોટા નિર્ણય

માર્કેટીંગ યાર્ડના ચણાના ભાવ 806 રૂપિયાથી લઈને 907 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સાવરકુંડલાના માર્કેટ યાર્ડ ચણાના ભાવ રૂપિયાથી લઈને 1000 રૂપિયા જોવા મળ્યા છે. બોટાદના માર્કેટ યાર્ડ ચણાના ભાવ 907 રૂપિયાથી લઈને 1000 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ વર્ષે ચણાના ભાવ ઈતિહાસીક સપાટીએ પહોંચી ગયા છે.

સૌરાષ્ટ્ર ની તમામ માર્કેટયાર્ડમાં ચણાના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. ચણા ના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં જણાની મબલખ આવક થઈ રહી છે.

માર્કેટ યાર્ડ માં બધા પાકોની મોટા પ્રમાણમાં આવક થતાં માર્કેટયાર્ડ છલોછલ ભરાઈ ગયા છે. લગભગ બે મહિના કરતાં વધારે સમય પહેલા કૃષિમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે,

અને ત્યારબાદ ચણાની અને ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ હતી. ભાવ સારા પ્રમાણમાં જોવા મળ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચણા ના પાક નો સારો એવો ભાવ મળતા ખેડૂતો પોતાના પાક નો સંગ્રહ કર્યા વિના માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે પહોંચી ગયા છે.

ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ ચણા ના મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર માર્કેટ યાર્ડ ની વાત કરવામાં આવે તો ચણાના ભાવ 1100 રૂપિયા લઈને 1700 રૂપિયા સુધી જોવા મળ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *