ઉદ્યોગપતિ સવજી ધોળકિયા નો પુત્ર જીવે છે લક્ઝરી લાઇફ, પિતાએ દીકરાની પરીક્ષા લેવા માટે 7000 રૂપિયા…

મિત્રો સૌથી ધોળકિયા માત્ર સુરજ નહી પરંતુ ગુજરાતના ખૂબ જ મોટા હીરાના વેપારી છે. લગભગ તેઓ ત્રણથી ચાર હજાર કરોડ થી પણ વધારે મોટો બિઝનેસ હિરા નો સંભાળી રહ્યા છે. તેમની કંપનીનું નામ હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને તેઓ આ કંપનીના ચેરમેન છે, અને મિત્રો તેઓ દર વર્ષે દિવાળીના તહેવાર પર કર્મચારીઓને અલગ-અલગ બોનસ આપવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેમસ છે.

આપણે તેમના પર્સનલ લાઈફ વિશે આજે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો સૌથી ધોળકિયા નો દીકરો દ્રવ્ય ધોળકિયાએ ન્યુયોર્કની પેસ યુનિવર્સિટી માંથી એમબીએ કર્યું છે. અને મિત્રો ખૂબ જ પૈસા વાળા હોવા છતાં તેઓ જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે

અને દીકરા એ વિદેશમાં એમબીએ પૂર્ણ કર્યા બાદ સુરત પરત આવ્યો હતો. ત્યારે પિતાએ તેને કુટુંબીક દેસાઈમાં જોડાતા પહેલા કેસર તરીકે કામ કરાવ્યું હતું અને દ્રવ્યને પહેલી નોકરી બીપીઓમાં મળી હતી. જેનું નામ અમેરિકન કંપનીની સોલાર પેનલ વેચવાનું હતું

એક અઠવાડિયા તેને મહેનતાણું લીધા વગર આ નોકરી છોડી દીધી હતી. તેને તેના પિતા ની સ્થિતિ ના આધારે આ કહ્યું કે તેઓ એક ઇન્ટરયામાં કહે છે કે તે બુટ ખરીદવાનો ખૂબ જ શોખ હતો. પરંતુ પિતાની ટ્રેનિંગ પછી તેને તે નકામું લાગવા લાગ્યું ને હવે તેને લાગે છે કે તેના બધા શોખ વ્યર્થ છે.

એક સમય હતો જ્યારે પિતા સવજી ધોળકિયા એ પુત્ર સાધુ જીવન જીવવા અને મહિના માટે સાદી નોકરી કરવા માટે પણ કહ્યું હતું. તેને માત્ર ત્રણ જોડી કપડાં અને 7,000 રૂપિયા લઈ એક મહિના માટે મોકલવામાં આવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *