Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચૂંટણી પ્રચારમાં રેલીઓ પર પ્રતિબંધ મુકાતા કોંગ્રેસ કરશે આ મોટું કામ, ભાજપ અને આપમાં દોડધામ - GUJJUFAN

ચૂંટણી પ્રચારમાં રેલીઓ પર પ્રતિબંધ મુકાતા કોંગ્રેસ કરશે આ મોટું કામ, ભાજપ અને આપમાં દોડધામ

મહામારી ના સંક્રમણ વચ્ચે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હવે ડિજિટલ રાજકીય હલચલ થવાનું નક્કી છે. છેલ્લા કેટલાક દિવસો પર નજર નાખીએ તો ભાજપ તેમજ અન્ય દેશોની તુલનામાં વ્યસ્ત છે. ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની રેલીઓ પદયાત્રાઓ માંથી લઈને સભા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ ડિજિટલ માધ્યમથી તૈયારીમાં લાગી ગયા છે.

કોંગ્રેસ રાજ્ય મુજબ પોતાના રોડમેપ તૈયાર કરી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હીમાં કોંગ્રેસને હેડક્વાર્ટર 24 અકબર રોડ, સોનિયા નિવાસ દસ જનપથ રાહુલ ગાંધી ના ધર 12 વગેરે તૈયારી કરવામાં આવી રહી છે.

જ્યારથી ઓનલાઇન રીતે જનતા સાથે જોડાઈ શકશે, તેવો વચયુઅલ રેલીઓને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે એલઈડી મોબાઈલ અને પ્રોજેક્ટ પણ ઉપયોગ કરવામાં આવશે.

ટ્વિટરનો ઉપયોગ નવીન આંકડાઓને ધ્યાનમાં રાખીને નેરેટિવ સેટ કરવા માટે નો ઉપયોગ કરવામાં આવશે.

ફેસબુક ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી મતો ને પોતાની તરફ ખેંચવા માટેના પ્રયાસો કરવામાં આવશે તેમજ નેતાઓનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની રેલીઓ પદયાત્રાઓ માંથી લઈને સભા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ ડિજિટલ માધ્યમથી તૈયારીમાં લાગી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *