CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, લેવાઈ શકે છે આ મોટા નિર્ણય

આજે 10:30 કલાકે કેબિનેટ બેઠક યોજવામાં આવશે બેઠકમાં સમગ્ર સંક્રમણની બાબતમાં ચર્ચા કરવામાં આવશે. પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરવામાં આવશે. રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલા મહામારી ના સંક્રમણને ધ્યાનમાં લઈને સરકાર પણ એક્શનમાં આવી છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજવામાં આવી છે.

અનેક મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે તો આ સાથે જ આજની બેઠકમાં પ્રભારી સચિવ જિલ્લાના આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

તો રાજ્યમાં વકરતા મારામારીના કેસ ને નિયંત્રણમાં રાખવા માટેના જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને આ સાથે અત્યાર સુધીમાં રસીકરણ નું વિતરણ કરવામાં આવ્યું તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે.

નવી મહામારીની ગાઈડ લાઈન ગઈકાલે રાત્રે જાહેર કરાઈ છે. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોને વ્યાપ આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

જો કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ તમામ રાજકીય સામાજીક શૈક્ષણિક સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમ જેવા જાહેર સમારંભ અને મેળાવડામાં વધુમાં વધુ 150 વ્યક્તિની મર્યાદા રહેશે.

આ ફેરફારો એટલે કે આજથી 12 મી જાન્યુઆરી 2022 કે અમલ કરવામાં આવશે અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના 6:00 થી આ નવા નિયમો અમલ કરવામાં આવશે.

લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકો ની મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સંક્રમણના નિયંત્રણના સંદર્ભે જાહેર કરવામાં આવેલા ગૃહ વિભાગની માર્ગદર્શિકા અને અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2020 ના 06:00 સુધી અમલમાં રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *