Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
એરંડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવમાં ધરખમ વધારો - GUJJUFAN

એરંડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, પહેલીવાર ભાવમાં ધરખમ વધારો

એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે દરેક એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો ઊંઝા સહિત તમામ માર્કેટયાર્ડમાં સારા એવા પ્રમાણમાં જણસની આવક થઈ રહી છે. આ વર્ષે એક કુદરતી આફત અને કમોસમી વરસાદના કારણે પાકને ઘણું નુકસાન થયું પરંતુ પાકની ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 900 થી લઈને 1105 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ગોંડલના માર્કેટ યાર્ડ માં એરંડા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગોંડલના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1050 રૂપિયાથી લઈને 1120 રૂપિયા જોવા મળી રહ્યા છે. અમરેલીના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 900 રૂપિયાથી લઈને 1150 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે.

આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે.

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *