સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ ઘટાડો, મોટા રાહતના સમાચાર

ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મુંબઈ તેલીબીયા બજારમાં આજે તેલના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર ભાગ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. કપાસિયા તેલના ભાવ 1310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યા છે. જ્યારે સીંગતેલ ના ભાવ 1690 બોલાયા છે. આ પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. તે ચર્ચા ચાલી રહી હતી.

વૈશ્વિક ભાવમાં વધુ ઘટાડાને ધ્યાનમાં રાખીને ખાદ્ય સચિવ ખાદ્ય તેલના ભાવને કાબુમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચવો જોઈએ. સીંગતેલ ના ભાવ 1690 બોલાયા છે.

ઉલ્લેખની મોટા ખાદ્ય તેલ ઉત્પાદકો એ આગામી સપ્તાહ સુધીમાં પામ ઓઇલ સોયાબીન અને સૂર્યમુખી તેલ જેવા તમામ આયાતી ખાદ્ય તેલ પર 10 રૂપિયા નો ઘટાડાનો વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે ફરી એકવાર કાર્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

આ સિવાય પામ ઓઇલમાં નહીવત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલના ભાવ કાબુમાં લેવા માટે સરકારે થોડા દિવસ પહેલા બેઠક બોલાવી હતી. ત્યારે ફરી એક વાર ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સીંગતેલ અને કપાસિયા તેલમાં સ્થિરતા જોવા મળી રહી છે.

સીંગતેલ અને કપાસિયા પામ ઓઇલના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓમાં જોવા મળી રહી છે. તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પામ ઓઇલમાં નહીવત ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *