Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
એરંડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, વહેચતાં પહેલા જાણો આજનો નવો ભાવ - GUJJUFAN

એરંડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, વહેચતાં પહેલા જાણો આજનો નવો ભાવ

એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ માં તેજી જોવા મળી રહી છે. દરેક માર્કેટ યાર્ડ માં સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1125 રૂપિયાથી લઈને 1309 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં એરંડાની જણસ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે. અને બોરીની આવક થતા નિષ્ણાંતોએ માલનો યોગ્ય સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા પણ શરૂ કરી દીધી છે.

જામનગરના માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1100 રુપીયા થી લઈને 1390 રૂપિયાને પાર પહોંચી ગયા છે. એરંડાના ભાવ 1230 રૂપિયાથી લઈને 1400 રૂપિયાની પહોંચી ગયા છે.

ગોંડલના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1101 રૂપિયાથી લઈને 1300 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના માર્કેટમાં એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબીના માર્કેટમાં એરંડાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1200 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. બોટાદના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1150 થી લઈને 1390 રૂપિયા સુધી જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે,

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *