Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌથી મોટા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ, પહેલીવાર ભાવ બોલાયા આટલા હજારને પાર - GUJJUFAN

સૌથી મોટા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ પહોંચ્યા રેકોર્ડબ્રેક સપાટીએ, પહેલીવાર ભાવ બોલાયા આટલા હજારને પાર

એરંડાનું વાવેતર આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં થયું છે. એરંડાના ભાવ આ વર્ષે સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એરંડાના ભાવ દરેક માર્કેટયાર્ડમાં ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડના એરંડા ના ભાવ 1200 રૂપિયાથી લઈને 1366 રૂપિયાને પાર કરી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1300 રૂપિયાથી લઈને 1310 રૂપિયા સુધી બોલી રહ્યા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1360 રૂપિયાથી લઈને 1300 રૂપિયા પહોંચી ગયા છે.

સાવરકુંડલાના માર્કેટમાં એરંડાના ભાવ 1000 રૂપિયાથી લઇને 1200 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દરેક માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ ની ખૂબ સારા એવા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો. જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે.

આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં હજુ પણ જમાના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *