એશિયાનાં મોટા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ માં જંગી ઉછાળો, ભાવ જાણી ખેડૂતોની યાર્ડમાં પડાપડી

એરંડાના ભાવ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં એરંડાના ભાવ 1380 રૂપિયાથી લઈને 1451 રૂપિયા ભાવ બોલાયા છે. ગોંડલમાં એરંડાના ભાવ 1201 રૂપિયાથી લઈને 1466 રૂપિયા ભાવ બોલાયા છે. કડી માં એરંડા ના ભાવ એતો 1230 રૂપિયાથી લઈને 1480 રૂપિયા બોલાવ્યા છે. જામનગરમાં એરંડાના ભાવ 1,150 થી લઈને 1,530 રૂપિયા બોલાયા છે.

જામજોધપુરમાં એરંડાના ભાવ 1370 રૂપિયાથી લઈને 1430 રૂપિયા બોલાયા છે. મોડાસામાં એરંડાના ભાવ 1420 થી લઈને 1438 રૂપિયા બોલાયા છે. ઉપલેટામાં એરંડાના ભાવ 1400 થી લઈને 1542 રૂપિયા બોલાયા

જસદણમાં એરંડાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1400 રૂપિયા ભાવ બોલાયા છે. મહુવામાં એરંડાના ભાવ 1201 રૂપિયાથી લઈને 1490 રૂપિયાને પાર બોલાવ્યા છે.

ડીસામાં એરંડાનો ભાવ 1455 રૂપિયાથી લઈને 1470 રૂપિયા બોલાયા છે. ભુજમાં એરંડાના ભાવ 1408 થી લઈને 1460 ના બોલાયા છે. વિજાપુરમાં એરંડાના ભાવ 1461 થી લઈને 1485 રૂપિયા બોલાવ્યા છે.

હારીજના માર્કેટયાર્ડ ભાવ 1491 થી લઈને 1435 રૂપિયા ભાવ બોલાયા છે. આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે.

આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે, પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *