લેખકોના લેખ

ધનતેરસના દિવસે આટલી વસ્તુ ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા થશે.

દિવાળીના તહેવારમાં હવે થોડા દિવસ બાકી રહ્યા છે. આ વખતે ધનતેરસ બે નવેમ્બરે છે. કારતક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશી ને ધનતેરસ ના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ધનના દેવતા કુબેર, મા લક્ષ્મી, ધન્વતરી અને યમરાજ ની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે સોના-ચાંદી અને ઘરના વાસણોની ખરીદી કરવી સૌથી […]