સમાચાર

ગુજરાતમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર, આ કારની કિંમત જાણે ચોકી જશો.

રાજવી પરિવારે જર્મની કંપનીને ઓર્ડર આપ્યો હતો. સ્વર્ગીય પ્રાગમલજી ત્રીજાએ ઓર્ડર આપીને કાર બનાવડાવી હતી. કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કાર રાજવી પરિવારના ઘેર પહોંચી હતી. વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક વાહનો નો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ધીમે ધીમે ઇલેક્ટ્રોનિક્સ કાર લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે કચ્છના રાજવી પરિવાર દ્વારા એક કરોડની કિંમતની ઇલેક્ટ્રોનિક […]

સમાચાર

આજથી આગામી ત્રણ દિવસ મિની વરસાદ રાઉન્ડ ની શરૂઆત, કયા જિલ્લા માં વધુ વરસાદ !

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થઈ ચૂક્યું છે. જ્યારે બીજીબાજુ અરબ સાગરમાં દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી સક્રિય થયું છે. વરસાદની સાથે સાથે પવનની ઝડપ 20 – 25 કિલોમીટર/કલાક ની ચાલુ રહેશે. ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ધીમે ધીમે આગળ વધશે અને રાજસ્થાન – ઉત્તર […]

સમાચાર

આપ નો જન સવેદના કાર્યક્રમ : ઇશ્વરદાન ગઢવી સહિતના નેતાઓ પહોંચ્યા આશાપુરા માતાના મઢ અને લીધા આશીર્વાદ

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વર્ચસ્વ જમાવવા માટે પુરી જોરશોરથી તૈયારી કરી રહી છે.તાજેતરમાં જ આમ આદમી પાર્ટી ગુજરાત ના પત્રકાર ઈશુદાન ગઢવી જોડાયા બાદ પાર્ટીમાં બળ વધ્યું છે. જેમાં યુવાનો સામાજિક કાર્યકરો તેમજ બિનરાજકીય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને દિવસે ને દિવસે સંખ્યા વધી […]

સમાચાર

વેક્સિનેશનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી અગત્યની જાહેરાત.

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઇ હતી, જેમાં મહામારીની સ્થિતિ અને ધોરણ 9થી 11 શાળા શરૂ કરવા અંગે અનેક ચર્ચા વિચારણા થઇ હતી ત્યારે કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી છે કે વધારાના ડોઝ આપવામાં આવે. વેપારીઓને રવિવારે વેક્સિન અપાશે. તેમને જણાવ્યું કે, ગઈ કાલે અને […]

સમાચાર

જેફ બેજોસે રૂપિયા 4000 કરોડ દર મિનિટે અંતરીક્ષમાં મુસાફરી માટે વાપર્યા, કેટલો થયો ખર્ચો જાણો.

અમેઝોન ના સ્થાપક જેફ બેજોસ અંતરિક્ષમાં પગ મુકનાર સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. તેમની કંપની blue origin ના new shepard રોકેટ અને ત્રણ પેસેન્જરની સાથે સ્પેસ માં લોન્ચ કર્યા. અંદાજે દસ મિનિટ ધરતીની બહાર સ્પેસની સરહદમાં વિતાવ્યા બાદ તેમની કેપ્સુલ ધરતી પર પાછી આવી આ અનુભવ પોતાનામાં જ એક ઐતિહાસિક ક્ષણ હતી. તેની કિંમત પરથી […]

સમાચાર

ખેડૂત આંદોલન / આગામી દિવસોમાં એવું કરશે કે સરકારને કૃષિ કાયદો પરત ખેંચવાની ફરજ પડશે, પૂર્વ સીએમ ની જાહેરાત બાદ સરકારની ચિંતા વધી.

પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચોટીલા હરિયાણાના આંદોલન સ્થળે પહોંચ્યા અને ખેડૂતો સાથે મળીને મોટી જાહેરાત કરી અને કહ્યું કે, સરકાર ને ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની ફરજ પાડીશું. સિંધુ બોર્ડર ખેડૂતોને મળવા પહોંચેલા પૂર્વ સીએમ ચોટાલા એ કહ્યું કે, વિપક્ષ ને એવી સ્થિતિ પેદા કરીશું કે સરકારને કાળા કાયદા પરત ખેંચવાની ફરજ પડશે ઓમ પ્રકાશ […]

સમાચાર

ધોરણ 9 થી 11ના શિક્ષણને લઈને પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું નિવેદન, જાણો.

રાજ્યમાં મહામારી ના કેસ ઓછા થયા બાદ ધોરણ 12ના શાળાકીય શિક્ષણની સત્તાવાર શરૂઆત કર્યા બાદ શાળા સંચાલકો મોટા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા મુખ્યમંત્રી રૂપાણી ની કેબિનેટ બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ધોરણ 9 થી 11 ની શાળા ખોલવામાં આવશે. મુખ્યમંત્રી સાથે થયેલી ચર્ચામાં ઓગસ્ટ […]

સમાચાર

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સભામાં આપ્યું વિવાદનીય નિવેદન, ચર્ચા એ પકડ્યો વેગ.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા પરેશ ધાનાણી અમદાવાદમાં જનચેતના યાત્રા દરમિયાન લોકોને સંબોધન કરતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમની ભાજપને મત આપનારાઓને મુરખા કહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પણ પોલીસને સરકારની કટપુતળી કહી હતી. પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પરેશ ધાનાણીએ સંબોધન કરતા કહ્યું છે કે, […]

સમાચાર

આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત બાદ, હજારોની સંખ્યામાં યુવાનો આપ માં જોડાયા

મહામારીની બીજી લહેર માં ગુજરાતના અસંખ્ય લોકો અવસાન પામ્યા છે, ત્યારે તેમના સ્વજનોને સાતવના પાઠવવા તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સંવેદના મુલાકાત દરેક જિલ્લામાં કરવામાં આવે છે. જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, પ્રવીણભાઈ તથા મહેશ સવાણી તેમજ પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, […]

સમાચાર

હવામાન વિભાગ દ્વારા આગાહી : આજથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી ને લઈને તંત્રને એલર્ટ રહેવાની સૂચના.

રાજ્યમાં ૨૩ જુલાઇથી ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે સરકાર દ્વારા તમામ જિલ્લામાં કલેકટર અને સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના અપાય છે. ખરીફ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 66.87% વાવેતર થયું છે બુધવારે મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહ્યું હતું. અત્યાર સુધી સીઝનમાં સરેરાશ 25.45 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જુલાઈ મહિનો અડધો પૂર્ણ […]