દેશના વીર જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી, જવાનોએ કહ્યુ અમે ઘરથી દૂર નથી..
રક્ષાબંધન એટલે ભાઈ બહેન નો હેત ન કરવો. બહેનોએ RAFના જવાનો ને રાખડી બાંધી સુરક્ષાની કામના કરી. અમદાવાદની બહેનોએ આ રક્ષાબંધનના પર્વ પર આરએએફના જવાનો ને રાખડી બાંધી.
ત્યારે આવા આપણા દેશના વીરો ઓને પરિવારને ગેરહાજરીની જરાપણ એસાસ ન થાય તેની ચિંતા અમદાવાદની બહેનો બેકરી અમદાવાદ ની બહેનો દ્વારા જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી પરિવારના સ્નેહ અને પ્રેમ ની અનુભૂતિ કરાવી છે.
આ રીતે રક્ષાબંધનના પર્વની ઉજવણી સેનાના જવાનો ની સાથે કરી સેનાના જવાનોને મનોબળ વધારવા નું કામ કર્યું છે. જવાનો પોતાના પરિવારથી દૂર દિવસ અને રાત ઠંડી અને ગરમી દેશનું રક્ષણ કરે છે.
ત્યારે 300થી વધુ બહેનોએ દેશના વીર જવાનોને રાખડી બાંધી હતી. જવાનોએ કહ્યું રક્ષાબંધન પર્વ આવતા આવું લાગે છે કે અમે ઘરથી દૂર છીએ પણ આજે બહેનો એ જ રીતે ઉજવણી કરીકે અમને ઘરની યાદ પણ ન આવી અને લાગ્યું પણ નહીં કે અમે કંઈ દૂર છીએ.
આ દ્રશ્ય અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલા આરએએફ કેમ્પ ના છે. ક્યાં રહેલા જવાનો ના પરિવાર હજારો કિલોમીટર દૂર છે. તેમની માટે તેમની બહેનો રક્ષાબંધનની રાખડી પોસ્ટમાં મોકલતી હોય છે. ભારત માતાનાં બધા જવાનોને રક્ષાબંધનના પર્વ પર શુભેચ્છા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!