પીએમ કિસાન યોજના ના ખાતા ધારકોને થશે મોટો લાભ વર્ષે ૬ હજાર રૂપિયા સિવાય દર મહિને ત્રણ હજાર રૂપિયા પણ આપવામાં આવશે. કિસાનોએ કિસાન માનધન યોજના માં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
જો તમે પીએમ કિસાન યોજના માં લાભ લઈ રહ્યા છો તો હવે તમારા ખાતામાં વર્ષે ૬ હજાર રૂપિયાની સાથે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે. આ માટે તમારે એમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમાં કોઈ કાગળની કાર્યવાહી નથી. આ પેન્શન યોજના માટે અંશદાન પણ સન્માન નિધિ ના આધારે આવતી સરકારી મદદ માંથી કપાશે.
તમામ જાણકારી માટે તમે પીએમ કિસાન અને પીએમ કિસાન માનધન સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવો છો, આ ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા ખાતામાં મળે છે.આ સાથે હપ્તાની સાથે ૬૦ વર્ષથી વધારે ઉંમર બાદ દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન મળશે.
આ આ યોજનાનો લાભ કેવી રીતે મળશે જાણો, પીએમ કિસાન ના આધારે ગરીબ ખેડૂતોને દર વર્ષે બે હજાર રૂપિયાની રકમ ત્રણ હપ્તા માં મળી રહી છે. આ સાથે પેન્શન સ્કીમ પીએમ કિસાન માનધન માં ભાગ લે છે તો એક તો રજીસ્ટ્રેશન સરળતાથી થાય છે.
અને અન્ય વિકલ્પ માં પેન્શન સ્કીમમાં કપાત રકમ પણ ત્રણ સરકારી હપ્તા માંથી કપાય જાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!