કેન્દ્ર સરકાર ખેડૂતોનું શું દેવું માફ કરશે ! તે અંગે સરકારે લીધો મોટો નિર્ણય જાણો.

ચૂંટણીના સમયગાળામાં પક્ષો સામાન્ય રીતે લોન માફ કરી દેવાનું વચન આપે છે. પરંતુ ચૂંટણી જીત્યા પછી લોન માફી માટેની ફોર્મ્યુલા બદલાઈ જાય છે. સરકાર પણ બદલાઈ જાય છે અને ખેડૂતોને વાયદામાં રહે છે. આટલા વર્ષોથી ખેડૂતોની દુર્દશા નું ચિત્ર જેવું જ છે, એવું જ રહ્યું છે

હકીકત એ છે કે, રાજકારણીઓ ખેડૂતોને લોન માફી માટે લોલીપોપ બતાવે છે. તેઓ ખેડૂતોની કોઈ લોનની રકમ માફ કરતા નથી.ખેડૂતો વાટ જોતા રહે છે પરંતુ કોઈ લોન મળતી નથી.

કેટલીક વાર કહી ના કરતા ઓછી રકમ માફ કરવામાં આવે છે. આમ ખોટા વાયદા મારવામાં આવે છે.

ત્યારે લોન માફી મામલે ફરીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ બાબતે સરકાર ને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર લોન માફીની યોજના બનાવી રહી છે ?

સંસદમાં સરકારે લોન માફી બાબતે જણાવ્યું કે રાજ્યના નાણામંત્રી ભાગવત કિશન રાવ કરાટે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં સરકારની એવી કોઇ યોજના નથી તેમને જણાવ્યું હતું કે નેશનલ બેન્કર ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ નાપાડ મુજબ આ વર્ષે 31 માર્ચ સુધી કુલ બાકી કૃષિ લોન આશરે ૧૬૮૦૩૬૭ કરોડે રૂપિયા હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *