ચણાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, આ વર્ષે પહેલીવાર ભાવમાં 330 નો મોટો ઉછાળો

ચણાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ ચણાના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટ યાર્ડના ચણાના ભાવ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. ચણાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચણાના ભાવ એતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે.

ચણાના ભાવ માર્કેટ યાર્ડમાં 900 રુપીયા થી લઈને 1050 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચણાના પાકમાં હેક્ટરદીઠ ખૂબ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.

આ વર્ષે ચણાના પાકમાં સારા એવા પ્રમાણમાં ઉત્પાદન જોવા મળ્યું છે.આ વર્ષે શિયાળુ પાક અને ઉનાળુ પાકના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ચણાના ભાવ ખૂબ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડ ચણાના ભાવ 970 રૂપિયાથી લઈને 1050 રૂપિયા અને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરના માર્કેટ યાર્ડના ચણાના ભાવ 957 રૂપિયાથી લઈને 1184 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

ગોંડલના માર્કેટ યાર્ડ ચણાના ભાવ 991 રૂપિયાથી લઈને 1106 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના માર્કેટ યાર્ડના ચણાના ભાવ 950 રૂપિયા થી લઈને 1090 રૂપિયા મહત્તમ સપાટીએ પહોંચી ગયો છે.

જામજોધપુરના માર્કેટ યાર્ડ ચણાના ભાવ 980 રૂપિયાથી લઈને 1100 રૂપિયાની આસપાસ જોવા મળ્યા છે. મોરબીના માર્કેટ યાર્ડ ચણાના ભાવ 850 રૂપિયાથી લઈને 1100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

બોટાદના માર્કેટ યાર્ડ ચણાના ભાવ 800 રૂપિયાથી લઈને 1070 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડ ચણાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *