Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચણાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવમાં એક સાથે જંગી ઉછાળો - GUJJUFAN

ચણાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવમાં એક સાથે જંગી ઉછાળો

આ વર્ષે ચણાના ભાવ ઈતિહાસીક સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્ર ગુજરાતની તમામ માર્કેટયાર્ડમાં ચણાના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. ચણા ના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં જણાની મબલખ આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડ માં બધા પાકોની મોટા પ્રમાણમાં આવક થતાં માર્કેટયાર્ડ છલોછલ ભરાઈ ગયા છે. લગભગ બે મહિના કરતાં વધારે સમય પહેલા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે,

અને ત્યારબાદ ચણાની અને ઘઉંની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ હતી. ભાવ સારા પ્રમાણમાં જોવા મળ્યા છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચણા ના પાક નો સારો એવો ભાવ મળતા ખેડૂતો પોતાના પાક નો સંગ્રહ કર્યા વિના માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે પહોંચી ગયા છે.

ત્યારે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ ચણા ના મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર માર્કેટ યાર્ડ ની વાત કરવામાં આવે તો ચણાના ભાવ 1100 રૂપિયા લઈને 1350 રૂપિયા સુધી જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્રના અમરેલી માર્કેટીંગ યાર્ડના ચણાના ભાવ 1230 રૂપિયાથી લઈને 1350 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સાવરકુંડલાના માર્કેટ યાર્ડ ચણાના ભાવ રૂપિયાથી લઈને 1250 રૂપિયા જોવા મળ્યા છે. બોટાદના માર્કેટ યાર્ડ ચણાના ભાવ 1287 રૂપિયાથી લઈને 1300 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

આ વર્ષે ચણાના ભાવ ખૂબ જ રહેવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચણાના ભાવ 1012 રૂપિયા લઈને 1254  રૂપિયા સુધી જોવા મળ્યા હતા. ભાવ મળતા ખેડૂતો પોતાના પાક નો સંગ્રહ કર્યા વિના માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે પહોંચી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *