આ માર્કેટ યાર્ડમાં ચણાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવમાં એક સાથે ભુક્કા બોલાવી તેજી

આ વર્ષે ચણા ના પાક ની સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર ગુજરાતની તમામ માર્કેટયાર્ડમાં જણાશે. તો અન્ય પાક ના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા પ્રમાણમાં આવક રહી છે અને ચણાના પાકને પણ છલોછલ આવક થઈ રહી છે, અને આ વર્ષે ખેડૂતોને દરેક પાક ના ખૂબ સારા એવા ભાવ મળ્યા છે.

લગભગ બે મહિના જેટલા સમય પહેલા મધ્યપ્રદેશના કૃષિમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, રાજ્યના 23 માર્ચ થી ટેકાના ભાવે ચણા ની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમાં ચણાનું 8.71 લાખ ટન અને રાયડાનું 1.67 લાખ ટન ખરીદી થશે.

આ વર્ષે ચણાના ભાવ ગીત સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ચણાના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે. રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડૂતો પોતાના પાકને સંગ્રહ કર્યા વિના માર્કેટયાર્ડ સુધી વેચવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ચણાના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ચણાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો પોતાના પાકને સંગ્રહ કર્યા વિના માર્કેટયાર્ડ સુધી પહોંચવા પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, દરેક માર્કેટયાર્ડમાં ખૂબ સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે.

જામનગર માર્કેટ યાર્ડ ચણાના ભાવ 810 રૂપિયાથી લઈને 950 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર બોટાદના માર્કેટ યાર્ડ ચણાના ભાવ 770 રૂપિયાથી લઈને 1050 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

જેતપુર માર્કેટ યાર્ડ ચણાના ભાવ 881 રૂપિયાથી લઇને 1005 રૂપિયા બોલે રહ્યા છે. ધોરાજી માર્કેટ યાર્ડ ચણાના ભાવ રૂપિયાથી લઈને 900 રૂપિયા પહોંચી ગયા છે સાવરકુંડલાના માર્કેટયાર્ડ ચણાના ભાવ 810 રૂપિયાથી લઈને 250 રૂપિયા જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *