ગુજરાત વિધાનસભાના બે દિવસની કાર્યવાહીમાં બીજા દિવસે મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે ગૃહમાં કરતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ્યા હતા. સી એમ પટેલ ગ્રુપ છોડી બહાર નીકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ રામ જય રામ જય જય રામ ભાજપ સદબુદ્ધિ દેવ ભગવાન ની ધૂન શરૂ કરી હતી.
આજે વિધાનસભાગૃહમાં મહામારી ના આંકડા મુદ્દે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. રાજ્યમાં થયેલા મોતના આંકડામાં વિસંગત લઈને હોબાળો કર્યો હતો. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઘસી આવ્યા હતા.
હાથમાં પોસ્ટર લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા વેલ માં આવતા તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને અધ્યક્ષ આજના દિવસે માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
કોંગ્રેસના હોબાળાને પગલે પ્રવેશ્યા ધારાસભ્યો ન્યાય આપો નારાઓ સાથે વિધાનસભા વેલ માં બેસી ગયા પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સંગીત કરવામાં આવી છે. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા છે.
કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને ગૃહમાં જબરદસ્ત વિરોધ કર્યો પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્ય બેસી ગયા, અને નારાઓ ચાલુ રાખ્યા.
કોંગ્રેસે મહામારી ના પગલે બાળ મચાવ્યો હતો રાજ્યમાં ઓગસ્ટ 2021 સુધી કોરોના થી 3864 લોકો એ જીવ ગુમાવ્યા હતા. તેવું સરકાર ગૃહમાં જણાવ્યું
તો મૃતકના પરિવારજનોને સહાય આપવા અંગે કહ્યું હતું કે કોઈ સહાય ચૂકવવાની થતી નથી. જો કે સરકાર રોજના અવસાન નોંધ મુજબ ઓગસ્ટ મહિના સુધીમાં 10081 આંકડા દર્શાવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!