સમાચાર

“આપ”નો દબદબો વધતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ઉતર્યા મેદાનમાં, કર્યું આ મોટું કામ

ગાંધીનગરની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકારણમાં હલચલ થઇ છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના લોકોને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ ની ચિંતામાં વધારો થયો છે.

ત્યારે ભાજપે ગાંધીનગરમાં અલગ અલગ રીતે ચૂંટણી માટે પ્રચાર અને પ્રસાર કામની જવાબદારી મને સોંપી છે. ત્યારે રાજ્યના ખુદ મુખ્યમંત્રી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોને પ્રચાર કરવા માટે મેદાને ઉતર્યા છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા દિગ્ગજ નેતાઓએ ચૂંટણી માટેની તૈયારીઓ નું કામ શરૂ કરી દીધું છે.

તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ પણ કહ્યું હતું કે, આ વખતે ચૂંટણી નો ઇતિહાસ જશે. કિલોમીટરનો રોડ કરવામાં આવ્યો છે.

મહત્વની વાત એ છે કે એક તરફ આમ આદમી પાર્ટી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પણ જાતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.

ચૂંટણીના જંગમાં એક વાત સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટી ભાજપ માટે માથાનો દુખાવો બની ગઈ છે. ગાંધીનગર ના ચૂંટણીના પ્રચારમાં આમ આદમી પાર્ટીના વધતા જતા જનસમર્થન ને લઈને ભાજપે પોતાના મંત્રીઓની ફોજની ઉતારવી પડી હતી.

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી બહુમતી સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર બનાવશે, અને લોકોનું સમર્થન પણ તેમની સાથે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *