Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી ને લઈને આપ્યું નિવેદન, કહ્યું કે સરકાર.. - GUJJUFAN

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી ને લઈને આપ્યું નિવેદન, કહ્યું કે સરકાર..

અગાઉ રૂપાણીએ ટી ટ્વેન્ટી મેચ ની વાત કરી હતી. તાપીના સોનગઢ ખાતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમ આપીને સોનગઢમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ પાર્ટી અને અન્ય મંત્રીઓ તથા સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું હતું

કહ્યુ કે “હું T-20 રમવા નથી આવ્યો” મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હું સરળ અને સીધો માણસ છું મારી અને તમારી વચ્ચે સીએમ પદ નહીં આવે હરીફાઈ કામ કરવાની હોય કામ કરનાર વંચિત નહીં રહે કાર્યકરોને ગાંધીનગર લાવો તમામ કાર્ય થશે.

એ મારી જવાબદારી છે. પાર્ટી પ્રદેશ પ્રમુખ બન્યા બાદ દરેક ચૂંટણી જીત્યા છે ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ટી ટ્વેન્ટી મેચ ની વાત કરી હતી

અડધી પીચે ટી ટ્વેન્ટી મેચ રમવા આવ્યા નું તેઓ કહેતા હતા. વધુમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે તમારી વચ્ચે બેઠેલા માણસ આજે બેઠો છે.

તમને કોઈને કોઈ તકલીફ ન પડે તેની જવાબદારી મારી અને અમારા બધાની છે. પાર્ટી અને સરકાર કે જુદી પડવા દઈએ મક્કમ નિર્ધાર કે આપણે એકલા હાથે જીતવું છે.

સરકારમાં પણ ડંકો વગાડી દીધો છે. નરેન્દ્ર મોદી પર જે બોલ્યા તેને જમીન પર ઉતારીને બતાવ્યું સંગઠનના માણસ કામ લાવે તો અમે કામ કરીશું.

સંગઠન અને સરકાર સાથે ચાલે તો પરિણામ આવે તે સાથે મળીને બતાવીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *