મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો વધુ એક મોટો નિર્ણય…

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવા એકસૂત્રતા જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આ નિર્ણય અનુસાર રાજ્યમાં ડીજીટલ ગુજરાત અન્વયે આવકની જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રી દ્વારા એ ગામ વિશ્વ ગામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે.

જેની સમયમર્યાદા એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજની તારી નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે

નિર્દેશ નિયમ છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્ર ઇસ્યુ તથા તારીખ ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે.

રાજ્યના અન્ય વિસ્તારોની વિવિધ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવક નું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાનું નિવારણ લાવવા આવે તલાટી મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રને વિધિ પણ એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે.

તદ્દનુસાર હવેથી રાજ્યના લાભાર્થીઓને દર વર્ષે નવા આવક પ્રમાણપત્ર મેળવવાથી મુક્તિ મળશે અને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. તે અંગેના જરૂરી આદેશો રાજ્યના પંચાયત વિભાગે બહાર પાડ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *