મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, ગુજરાતના રાજકારણમાં હલચલ..

ગુજરાતના રાજકારણના નેતૃત્વમાં મોટા ફેરફાર થયા છે. ગુજરાતના રાજકારણ ને લઈને મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપી દીધું છે. જેને માટે હાલ મુખ્યમંત્રી સહિતની મંત્રી મંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. રાજભવન ખાતે થોડી પ્રેસ કોન્ફરન્સ પણ કરાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ નો સમય માંગ્યો તે બાદથી જ એવી ચર્ચાએ જોર પકડયું હતું કે, મુખ્યમંત્રી વિસ્તરણ થશે. આરસીએમ રૂપાણીએ રાજ ભવન પહોંચ્યા છે સીએમ રૂપાણી રાજીનામું આપે તેવી અટકળો વહેતી થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર રાજીનામું આપ્યું છે.

મુખ્યમંત્રી રૂપાણી નુ રાજીનામુ, રાજ્યપાલને સુપરત આવ્યું. રાજ્યના મુખ્યમંત્રીના પસંદગીના થાય ત્યાં સુધી રૂપાણી રહેશે, ચાલુ નવા મુખ્યમંત્રી કોણ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા …

ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એકાએક ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને કમલમ ખાતે બાંધણી યોજી બેઠક.

વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ ના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણી રાજીનામું આપ્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના પ્રધાનમંડળના તમામ સભ્યો રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ને મળવા પહોંચ્યા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *