Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મેઘો મુશળધાર ! આ તારીખે ભારે પવન સાથે મેઘરાજા બોલાવશે ધબદાસટી, 40 કિલોમીટરની ઝડપે... - GUJJUFAN

મેઘો મુશળધાર ! આ તારીખે ભારે પવન સાથે મેઘરાજા બોલાવશે ધબદાસટી, 40 કિલોમીટરની ઝડપે…

સુરેન્દ્રનગર શહેર માટે મોલ થતા નદીઓમાં પાણી ભરાયું છે. નદીમાં પાણી આવતા સુરેન્દ્રનગરના વઢવાણ જોરાવર નગર વિસ્તારમાં અને ગામો એલર્ટ કરાયા છે. સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ 99.14% પાણી ભરાતા સુરેન્દ્રનગરમાં 10% થી વધુ ગામોને એલોટ કરાયા છે. વડોદરાને છોટે ઉદેપુર માંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલીમાં છૂટો જવાય વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે,

જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ગાંધીનગર શહેર મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. ભારે વરસાદને કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન રહેશે, જેને કારણે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ બે દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્તમ તાપમાન અને હિલ સ્ટેશન જેવો માહોલ થઈ ગયો છે.

અમદાવાદમાં આવેલી સવારથી કાળા ડીબાંગ વાદળો છવાયા છે, જેના પગલે અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. બપોર પછી અચાનક વરસાદ એ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *