ગાંધીનગરની ચૂંટણીને લઈને CM ભૂપેન્દ્ર પટેલે આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન..

ગુજરાતના રાજકારણના ટૂંક સમયમાં અને પરિવર્તન જોવા મળ્યું સીએમ નવા ચહેરા બાદ મંત્રીમંડળમાં ફેરફાર જોવા મળ્યો નવા અને નવા મંત્રીમંડળમાં રાજ્યમાં પ્રથમ ચૂંટણી ગાંધીનગર મહાનગરપાલિકાની આવી રહી છે. જેના પગલે વિધાનસભા સત્ર બાદ નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓને ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી ની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રચાર માટે અંતિમ સપ્તાહ રહ્યો છે. આજે ભાજપના પેજ પ્રમુખો નું સંમેલન યોજાયું હતું કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રમુખ ને સંબોધન કર્યું હતું.

સંગઠન મહામંત્રી રચનાકાર એ પણ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખૂબ સારું ડિજિટલ આયોજન કર્યું છે. પણ આજે નાનામાં નાની વસ્તુ આપણી પાસે છે.

ગાંધીનગર સિવાય બધા કાર્યકરો નહીં ચૂંટણીનાં કામે લગાડયા છે. મુખ્યમંત્રી છે એટલે પોણા કલાક બોલવું પડે એવું કાંઈ નથી.

ગાંધીનગર થી બધા કાર્યકરોને અહીં ચૂંટણી ના કામ માટે આવું જ પડશે મળવા મૂળથી બધાએ પરિવારની ભાવનાથી કામ કરીને 44 જીતીશું. ત્રણ ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન થશે.

જ્યારે પાંચ સપ્ટેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે ચૂંટણી કમિશનર સંજય પ્રસાદ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું. એ ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન ત્રણ ઓક્ટોબરે 06:00 સુધી કરી શકાશે.

મહામારીની ગાઈડલાઈન નું પાલન કરવામાં આવશે. જ્યારે પાંચ સપ્ટેમ્બરે ગાંધીનગર મનપા ચૂંટણી નું પરિણામ જાહેર કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *