CM ભુપેન્દ્ર પટેલ ના મંત્રીએ કર્યો મોટો દાવો, કહ્યું કે તમામ તૈયારી…
આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે દાવો કર્યો હતો કે, મહામારીની ત્રીજી લહેર ની શક્યતા નહીવત છે. જેથી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને આ યોજના અન્વયે યોજાયેલ આ કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે એક ગોલ સાથે કામ કરી રહી છે.
80 લાખ લોકોને આ લાભ મળે ગ્રીન કોરિડોર દ્વારા દર્દીને સારવાર મળે એ માટે આ યોજના રહેશે. 225 જેટલી ખાનગી અને સરકારી તમામ હોસ્પિટલ ની આયોજના આવરી લેવામાં આવશે.
ઋષિકેશ પટેલનું કહેવું છે કે, કોઈ ની સારવાર દરમિયાન કેટલીક ફરિયાદો ઉઠી હતી. પરંતુ હવે જનરલ સારવાર માટે કોઈ ફરિયાદ નહિ ઉઠે.
મહામારીની ત્રીજી રહેવાની શક્યતા નહિવત છે. પરંતુ સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતની જનતાએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી દવાની સપ્લાય માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
અને જો ક્યાંય કામ હશે તો તેને દૂર કરવામાં આવશે. ગુલેરિયા એ સ્પષ્ટ કર્યું હતું કે, મહામારી હજુ ખતમ થતી નથી.
હવે આ શરદી તાવ અને ખાંસી જેમ થઈ ગઈ છે. જેમ જેમ આગળ વધશે તેમ તેમ મહામારી ના નવા કેસ માં ઘટાડો થશે. લોકોમાં મહામારી ના વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી વિકસિત થઇ ચૂકી છે. આ કારણે મહામારી ના નવા કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!